
આજે તમને જણાવીએ કે ભારતનું સૌથી ગરીબ રાજ્ય કયું છે. તમને આ નામ જાણી જરૂર આશ્ચર્ય થશે.

UNDP ના રિપોર્ટ મુજબ બિહાર ભારતનું સૌથી ગરીબ રાજ્ય છે.

બિહારમાં 33.76 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. ગરીબીની દ્રષ્ટિએ બિહાર પછી ઝારખંડ બીજા ક્રમે છે.

ઝારખંડમાં લગભગ 28.81 ટકા વસ્તી ગરીબીમાં જીવી રહી છે. ગરીબ રાજ્યોની યાદીમાં મેઘાલય ત્રીજા સ્થાને આવે છે.

જો આપણે માથાદીઠ આવક જોઈએ તો બિહારમાં માથાદીઠ આવક 32.8 ટકા છે.

ઝારખંડમાં માથાદીઠ આવક માત્ર 57.2 ટકા છે, ઉત્તર પ્રદેશમાં તે 50.8 ટકા છે.(નોંધ : અહીં દર્શાવવામાં આવેલી તસવીરો કાલ્પનિક છે.)