મનુષ્ય જીવનના એ ત્રણ તબક્કા, જ્યારે માણસ યુવાવસ્થામાંથી ઝડપભેર વૃદ્ધાવસ્થામાં સરકી જાય છે, જાણો 

શું તમે જાણો છો કે વ્યક્તિનાં જીવનમાં એવા ત્રણ વર્ષ આવે છે, જ્યારે એ યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થામાં સરકી જાય છે – એ પણ જાણે અજાણે?

| Updated on: Jul 14, 2025 | 3:47 PM
4 / 6
ઉંમર 60 વર્ષ જ્યારે આ વયને સંપૂર્ણ વૃદ્ધાવસ્થાનું દ્વાર માનવામાં આવે છે. દુનિયાભરમાં આ ઉંમરે નિવૃત્તિ થાય છે, જવાબદારીઓ ઓછી થાય છે અને સ્વતંત્ર જીવનની શરૂઆત થાય છે. છતાંય, જો વ્યક્તિએ અહીં સુધી પોતાની તંદુરસ્તી જાળવી રાખી હોય – તો 60 પછીનું જીવન પણ એજશ યુવાન રીતે જીવી શકાય છે.

5 / 6
આ બધુ વિચારી તમને પ્રશ્ન થશે કે શું 75 વર્ષની ઉંમરે પણ યુવાવસ્થા બચાવી શકાય ? તો જવાબ છે હા, કેટલાક ભાગ્યશાળી લોકો 75 વર્ષની ઉંમરે પણ ઉત્તમ તંદુરસ્તી, સ્ફૂર્તિ અને ઊર્જાથી ભરપૂર જોવા મળે છે. એ દર્શાવે છે કે યોગ્ય જીવનશૈલી, ખોરાક અને વિચારો દ્વારા વૃદ્ધાવસ્થાની અસર ઘટાડી શકાય છે.

6 / 6
દર 15 વર્ષે મનુષ્ય જીવનમાં એક મોટો ફેરફાર આવે છે. જેમાં 15, 30, 45, 60 અને 75 વર્ષ… જો આપણે દરેક મહત્વની ઉંમરે યોગ્ય નિર્ણયો લઈએ અને જીવનશૈલીમાં યોગ્ય સુધારાઓ કરીએ – તો વૃદ્ધાવસ્થા બસ એક સંજોગ બની રહે છે, ન કે આપણું વાસ્તવિક સ્વરૂપ. (નોંધ :અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) (All Image - Canva)