આપણે કોઈ પણ જગ્યાએ જઈએ સરળતાથી પાણીની બોટલ ખરીદી શકીએ છીએ. જો તમે ધ્યાનથી જોયુ હશે પાણીની બોટલ પરનું ઢાંકણ અલગ અલગ રંગના હોય છે. જેમાં સફેદ, કાળો, લીલો અને વાદળી રંગના ઢાંકણનો શું અર્થ છે તે જાણીશું.
Disha Thakar |
Updated on: Jun 18, 2024 | 12:21 PM
4 / 5
બજારમાંથી પાણીની બોટલ ખરીદી હોય તેનું ઢાંકણ કાળુ હોય તો તેનો મતલબ કે પાણી આલ્કલાઇન છે.
5 / 5
જો બજારમાંથી ખરીદેલી પાણીની બોટલનું ઢાંકણ લીલા રંગનું હોય તો તેનો અર્થ એ છે કે પાણીમાં ફ્લેવર ઉમેરવામાં આવ્યું છે.