Tata Surname History : રતન ટાટાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ટાટા અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Oct 14, 2025 | 2:57 PM
4 / 7
ટાટા નામ ટાટા જૂથ માટે સૌથી વધુ જાણીતું છે. તેના સ્થાપક જમશેદજી ટાટા (1839-1904) હતા. તેમણે ભારતમાં આધુનિક ઉદ્યોગનો પાયો નાખ્યો, અને પરિવારે ભારતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

5 / 7
ટાટા પરિવારે માત્ર વ્યવસાયમાં જ નહીં પરંતુ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ટાટા ટ્રસ્ટ અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ જેવી સંસ્થાઓ તેમના સામાજિક દ્રષ્ટિકોણનું ઉદાહરણ આપે છે.

6 / 7
ટાટા નામ પ્રતિષ્ઠા, ગુણવત્તા અને સામાજિક જવાબદારીનું વૈશ્વિક પ્રતીક બની ગયું છે.

7 / 7
ટાટા અટક પારસી મૂળની છે અને તેનો ઇતિહાસ ભારતના ઔદ્યોગિક અને સામાજિક વિકાસ સાથે ઊંડે સુધી જોડાયેલો છે. આ નામ વ્યવસાય, પ્રતિષ્ઠા અને સામાજિક સેવાનું પ્રતીક માનવામાં આવે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

Published On - 9:37 am, Sun, 12 October 25