Indian Army Vs Pakistani Army Pension : ભારતીય સેના અને પાકિસ્તાની સેનાના જવાનોને કેટલું પેન્શન મળે છે?

India vs Pakistan Military pension : જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર પણ એકશનમાં આવી છે.જેના પગલે સિંધુ જળસંધીને રદ કરવામાં આવી છે.આ ઉપરાંત અન્ય પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે.ત્યારે આજે આપણે જોઈશું કે ભારતીય સેના અને પાકિસ્તાની સેનાના જવાનોને કેટલું પેન્શન મળે છે.

| Updated on: May 01, 2025 | 11:25 AM
4 / 7
સરકારે પેન્શન લાભો ઘટાડવાના પગલાં અમલમાં મૂક્યા, જેમાં ઘણા પેન્શન નાબૂદ કરવાનો સમાવેશ થાય છે, અને ભવિષ્યમાં પેન્શન વધારવાના આધારમાં પણ ઘટાડો કર્યો છે.

5 / 7
નવી સિસ્ટમમાં હવે છેલ્લા બે વર્ષના સરેરાશ પગારના આધારે પેન્શન આપવામાં આવશે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ (જેમ કે જનરલ, કર્નલ) ને નીચલા કક્ષાના સૈનિકો અથવા નોન-કમિશન્ડ ઓફિસર્સ (NCO) કરતાં નોંધપાત્ર રીતે વધુ પેન્શન મળે છે.

6 / 7
પગારની દ્રષ્ટિએ, દેશમાં બ્રિગેડિયર અથવા કર્નલને 150,000-200,000 રૂપિયાથી વધુ પગાર મળે છે, જ્યારે નીચલા સ્તરના કર્મચારીઓને તેમના સેવા પગાર અને સેવાની અવધીના આધારે પેન્શન મળે છે.

7 / 7
નિવૃત્તિ લાભો: પેન્શન, ગ્રેચ્યુઇટી અને ફૌજી ફાઉન્ડેશન સહાય, નિવૃત્તિ પછી (ખાસ કરીને અધિકારીઓને) વ્યવસાય અને ખેતીની જમીન આપવામાં આવે છે. સામાજિક સુવિધાઓ: ફૌજી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શાળાઓ, કોલેજો, ઉદ્યોગો વગેરે, કેટલાક કિસ્સાઓમાં લશ્કરી-સંબંધિત ઉદ્યોગોમાં નોકરીઓ પણ આપવામાં આવે છે.