Char Dham Yatra 2025 : ચારધામના કપાટ ખુલી ગયા છે , જાણો કેવી રીતે કરશે આ યાત્રા

ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચારધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખોલી દેવામાં આવ્યા છે અને ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.જાણો કેવી રીતે કરશે આ યાત્રા

| Updated on: May 04, 2025 | 2:55 PM
4 / 7
કેદારનાથ: ગૌરીકુંડ સુધી બાય રોડ દ્વારા જઈ શકાય છે, ત્યારબાદ 16-18 કિમીનો ટ્રેક છે. ગૌરીકુંડથી પોની, પાલકી અને હેલિકોપ્ટર સેવાઓ ઉપલબ્ધ છે. બદ્રીનાથ: રોડ દ્વારા  જોશીમઠથી અહી પહોંચી શકો છો.

5 / 7
આ ચારધામો સુધી કોઈ સીધી ટ્રેનો પહોંચતી નથી, છતાં યાત્રાળુઓ હરિદ્વાર, ઋષિકેશ અથવા દેહરાદૂન સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરી શકે છે અને પછી રોડ દ્વારા તેમની યાત્રા કરે છે. આ રેલવે સ્ટેશનો દિલ્હી, લખનૌ અને કોલકાતા અને અમદાવાદ જેવા શહેરો સાથે સારી રીતે જોડાયેલા છે.

6 / 7
હેલિકોપ્ટર યાત્રા ઝડપી અને આરામદાયક યાત્રા, યાત્રાળુઓ પાસે સમય ઓછો હોય અથવા વૃદ્ધો સાથે મુસાફરી કરી રહ્યા હોય, તો હેલિકોપ્ટર સેવાઓ એક સારો વિકલ્પ રહે છે.  હેલિકોપ્ટરની સેવા ચારધામ દર્શન માટે થોડી મોંઘી પડી શકે છે.કેદારનાથ મંદિરની નજીક, સીધા હેલિકોપ્ટરથી કેદારનાથ હેલિપેડ પર ઉતરી શકો છો.

7 / 7
ચારધામની યાત્રા માટે રજિસ્ટ્રેશન ખુબ જરુરી છે, કારણ કે દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. આટલી મોટી સંખ્યામાં મુસાફરોની સલામતી અને સુવિધા પર નજર રાખવા માટે આ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.