History of city name : ગુજરાતના હૃદયમાં વસેલું પાટણ કેવા ઇતિહાસનું સાક્ષી છે, જાણો A ટુ Z માહિતી

પાટણ ગુજરાતનું એક ભવ્ય ઐતિહાસિક શહેર જ નથી, પરંતુ ભારતીય સ્થાપત્ય, પાણી વ્યવસ્થાપન અને કાપડ ઉત્પાદનની મહાન પરંપરાનું સાક્ષી પણ છે. રાની કી વાવ અને પટોળા હસ્તકલા આજે પણ તેની સાંસ્કૃતિક સમૃદ્ધિને જીવંત રાખે છે.

| Updated on: Mar 31, 2025 | 10:45 PM
4 / 9
ભીમદેવ સોલંકી પ્રથમ (1022-1064) એ રાણી કી વાવ અને સહસ્રલિંગ તળાવ જેવા મહત્વપૂર્ણ સ્મારકોનું નિર્માણ કરાવ્યું.મહમુદ ગઝનવી એ ઇ.સ1024માં સોમનાથ મંદિર પરના હુમલા દરમિયાન પાટણને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ( Credits: Getty Images )

5 / 9
પાટણમાં ઐતિહાસિક ઇમારતો ઉપરાંત, સરસ્વતી નદીની નજીક એક તળાવ પણ બનેલું છે. જોકે, આ તળાવ હવે સંપૂર્ણપણે સુકાઈ ગયું છે, પરંતુ તમને અહીં ઘણા અદ્ભુત સ્થળો જોવા મળશે. ઇતિહાસમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ( Credits: wikimedia commons )

6 / 9
11મી સદીમાં રાણી ઉદયમતી એ તેના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં તેનું નિર્માણ કરાવ્યું હતું.તે એક ભવ્ય પગથિયાંવાળી વાવ છે, જેમાં ભગવાન વિષ્ણુના અવતારોની ઉત્કૃષ્ટ શિલ્પકૃતિઓ છે. 2014માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો મળ્યો. ( Credits: wikimedia commons )

7 / 9
પાટણના પટોળાનું સિલ્ક કાપડ વિશ્વભરમાં પ્રખ્યાત છે.સાલ્વી પરિવાર પેઢીઓથી આ કલાને સાચવી રાખ્યું છે.પટોળા સાડી વણાટમાં ડબલ ઇકત ટેકનિકનો ઉપયોગ થાય છે, જે તેને અનોખી બનાવે છે.  ( Credits: Getty Images )

8 / 9
પાટણ ગુજરાતનું એક મુખ્ય શૈક્ષણિક, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે.અહીંના મંદિરો, વાવ અને તળાવો પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને પાણી વ્યવસ્થાપન પ્રણાલીના અનોખા ઉદાહરણો છે. આજે પણ, આ શહેર તેના ઐતિહાસિક વારસા, પટોળા સાડીઓ અને પર્યટન સ્થળો માટે જાણીતું છે. ( Credits: wikimedia commons )

9 / 9
ભીમદેવ સોલંકી પ્રથમ એ સહસ્ત્રલિંગ તળાવને પાણી વ્યવસ્થાપન માટે બનાવ્યું.તેમાં હજારો શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા હતા, જે જળ વ્યવસ્થાપન અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ દર્શાવે છે. ( Credits: wikipedia )

Published On - 6:02 pm, Thu, 20 February 25