Ambani surname history : અનિલ અંબાણીની સરનેમનો ઈતિહાસ અને અર્થ જાણો

કોઈ પણ વ્યક્તિ હોય તેના નામ પાછળ તેની અટક ફરજિયાત લખવામાં આવે છે. આ અટક પરથી વ્યક્તિ ક્યાં પરિવાર કે સમુદાયમાંથી આવે છે તે દર્શાવે છે. પરંતુ મોટાભાગના લોકોને અટકના નામ પાછળનો ઈતિહાસની જાણ હોતી નથી.

| Updated on: Aug 01, 2025 | 10:02 AM
4 / 10
ધીરજલાલ હીરાચંદ અંબાણીએ અંબાણી સરનેમને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેઓ એક સામાન્ય પરિવારના હતા અને તેમણે પોતાના સંઘર્ષ અને વ્યવસાયિક કુશળતા દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.

5 / 10
1950ના દાયકામાં તેમણે યમનમાં પેટ્રોલ પંપ એટેન્ડન્ટ તરીકે કામ કર્યું. ભારત પાછા ફર્યા પછી તેમણે પોલિએસ્ટર અને પેટ્રોકેમિકલ્સનો વ્યવસાય શરૂ કર્યો છે.

6 / 10
તેમની મહેનત અને દૂરંદેશીને કારણે અંબાણીનું નામ ભારતમાં વ્યવસાય અને ઉદ્યોગનો પર્યાય બન્યું છે.

7 / 10
આજે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે અને અનિલ અંબાણી માટે રિલાયન્સ ગ્રુપ ના કારણે આ નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે એક બ્રાન્ડ બની ગયું છે.

8 / 10
અંબાણી અટક મૂળ ગુજરાતના મોઢ વણિક સમુદાય સાથે સંકળાયેલી છે. જેમનું મૂળ અંબા માતા પરથી હોવાનું માનવામાં આવે છે.

9 / 10
જોકે આ નામની ખરી ઓળખ ધીરુભાઈ અંબાણી દ્વારા આપવામાં આવી હતી, જેમણે તેને વ્યાપાર જગતમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ બનાવ્યું.

10 / 10
અંબાણી સરનેમ ધરાવતા લોકો દેશભરમાં તો વસવાટ કરે છો. પરંતુ સૌથી વધારે અંબાણી સરનેમ ધરાવતા લોકો ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

Published On - 1:56 pm, Wed, 2 April 25