કિડનીમાં પથરીના દર્દીઓ ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, નહીં તો સમસ્યા વધી જશે

|

Sep 20, 2024 | 2:07 PM

આજકાલ, કિડનીમાં પથરી ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આવા દર્દીઓએ તેમના આહારમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે. આવો જાણીએ કે કિડની સ્ટોનના દર્દીઓના આહારમાં શું ના ખાવું જોઈએ.

1 / 7
આજકાલ, કિડનીમાં પથરી ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. કિડની શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે અને લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. લોહીના ફિલ્ટર દરમિયાન તેમાં રહેલા સોડિયમ, કેલ્શિયમ અને અન્ય ખનિજોના સૂક્ષ્મ કણો મૂત્રાશય સુધી પહોંચે છે. જ્યારે લોહીમાં સોડિયમ, કેલ્શિયમ અને અન્ય ખનિજોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે, ત્યારે તે કિડનીમાં જમા થાય છે અને પથરીના નાના ટુકડાઓનું સ્વરૂપ લે છે. આના કારણે મૂત્રને મૂત્રાશય સુધી પહોંચવામાં અવરોધ આવે છે અને કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. આવા દર્દીઓએ તેમના આહારમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે. આવો જાણીએ કે કિડની સ્ટોનના દર્દીઓના આહારમાં શું ના ખાવું જોઈએ.(ફોટો ક્રેડિટ-Getty image)

2 / 7
મીઠું: કિડનીની પથરીના કિસ્સામાં મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. આ માટે તૈયાર ખોરાક અને પ્રોસેસ્ડ ફૂડ ટાળવા જોઈએ. ચાઈનીઝ હોય કે મેક્સિકન ફૂડ પણ તમામ બજારુ ખોરાકમાં સોડિયમની માત્રા વધારે હોય છે આથી કિડનીમાં પથરીના દર્દીએ મીઠું ઓછું ખાવું જોઈએ.(ફોટો ક્રેડિટ-Getty image)

3 / 7
કોલ્ડ ડ્રિંક્સ અને કેફીન: કોલ્ડ ડ્રિંક્સ અને કેફીનનું સેવન ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. જો તમને કિડનીમાં પથરી હોય તો તમારે વધુ પડતી ચા અને કોફી પીવાનું ટાળવું જોઈએ. ઠંડા પીણાથી પણ દૂર રહેવું જોઈએ. ઠંડા પીણામાં હાજર ફોસ્ફોરિક એસિડ કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

4 / 7
માંસ-માછલી: માંસાહારી ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. કિડનીમાં પથરીના કિસ્સામાં, ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ઘટાડવું જોઈએ. વધારે પ્રોટીનને કારણે કિડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે. પ્રોટીનના વધુ પડતા સેવનથી પેશાબમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે.(ફોટો ક્રેડિટ-Getty image)

5 / 7
ઈંડા પણ ખાવાનું ટાળો :  ઈંડા જેવા ખાદ્યપદાર્થો તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે. સાઇટ્રેટનું કાર્ય કિડનીની પથરીને અટકાવવાનું છે. તેથી પ્લાન્ટ બેઝ પ્રોટીનનું સેવન કરો. તેમાં ક્વિનોઆ, ટોફુ , ચિયા સીડ્સ અને ગ્રીક દહીંનો સમાવેશ થાય છે.(ફોટો ક્રેડિટ-Getty image)

6 / 7
ઓક્સાલેટ ખોરાક :  વ્યક્તિએ ઓક્સાલેટ ધરાવતા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ઓક્સાલેટ પાલક, ટામેટાં અને આખા અનાજમાં હાજર હોય છે. ઓક્સાલેટ કેલ્શિયમ એકઠું કરે છે, જે પથરીની સમસ્યાને વધારે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

7 / 7
કિડનીની પથરીના કિસ્સામાં, વ્યક્તિએ શક્ય તેટલું પ્રવાહી લેવું જોઈએ. પાણી એ રસાયણોને ઓગાળી નાખે છે જે પથરી બનાવે છે. તુલસીના પાન યુરિક એસિડને સ્થિર કરવામાં મદદ કરે છે અને તેમાં રહેલું એસિટિક એસિડ પથરીને પીગળે છે. દરરોજ બે ચમચી તુલસીનો રસ પીવાથી ફાયદો થાય છે. આ સાથે વિટામિન ડીથી ભરપૂર વસ્તુઓ જેવી કે ફેટી ફિશ અને ઈંડાની જરદી ખાવી જોઈએ. વિટામિન ડી વધુ કેલ્શિયમ શોષી લે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

Next Photo Gallery