કેટરીના કૈફે પહેલીવાર દીકરા વિહાનની તસવીર બતાવી, કહ્યું કે મારી સૌથી કિંમતી ભેટ ….. !

કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર તેના જન્મદિવસની ખાસ તસવીરો શેર કરી છે. જેમાં તે તેના પરિવાર સાથે દેખાઈ રહી છે. આ તસવીર પોસ્ટ કરીને, અભિનેત્રીએ નોંધ લખી છે. તેને તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ ગણાવ્યો છે.

| Updated on: Jul 19, 2026 | 1:46 PM
1 / 6
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે 16 જુલાઈના રોજ તેનો 43મો જન્મદિવસ ઉજવ્યો. (Image Source | Instagram)

2 / 6
કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર તેના જન્મદિવસની ખાસ તસવીરો  શેરી કરી છે. (Image Source | Instagram

3 / 6
તેના જન્મદિવસના બે દિવસ પછી આજે 19 જુલાઈએ અભિનેત્રીએ તેના પરિવાર સાથે વિતાવેલા સુંદર ક્ષણોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી.  (Image Source | Instagram)

4 / 6
આ ફોટામાં, કેટરિના કૈફે તેના પુત્ર વિહાનની પહેલી તસવીર પણ શેર કરી. (Image Source | Instagram)

5 / 6
અભિનેત્રી તેના પુત્રને ખોળામાં પકડીને જોવા મળી છે. એક ફોટામાં, તેણીએ તેના પતિ વિકી કૌશલ સાથે એક સુંદર ક્ષણ પણ શેર કરી. (Image Source | Instagram)

6 / 6
ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા કેટરિના કૈફે આ જન્મદિવસને અત્યાર સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ ગણાવ્યો છે. શેર કરેલા તસવીરોમાં, કેટરિના અત્યંત ખુશ દેખાઈ રહી છે. (Image Source | Instagram)

Follow Us