Jioનો ધમાકેદાર પ્લાન લોન્ચ ! હવે આખી IPL જોઈ શકશો માત્ર 100 રુપિયામાં

Jio ફરી ધમાકેદાર પ્લાન લઈને આવ્યું છેે જેમાં કંપનીએ હાલમાં જ એક નવો પ્લાન ઉમેર્યો છે, જે હવે આવનારી IPL સિઝન માટે ખાસ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે.

| Updated on: Mar 17, 2025 | 1:41 PM
4 / 6
જો કે, આ પ્લાનનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે બેઝ પ્લાન હોવો જરૂરી છે. જો તમારી પાસે બેઝ પ્લાન નથી, તો તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં. ઉપરાંત, બીજા અને ત્રીજા મહિનામાં તેની સુવિધા ચાલુ રાખવા માટે તમારે તમારા કનેક્શનને 48 કલાક માટે રિચાર્જ કરવું પડશે.

5 / 6
Jioના આ પ્લાનમાં તમને 5GB ડેટા અને 90 દિવસની વેલિડિટી માટે JioHotstarનું સબસ્ક્રિપ્શન મળશે. ડેટા લિમિટ સમાપ્ત થયા પછી, તમને 64Kbpsની ઝડપે ડેટા મળશે.

6 / 6
ધ્યાનમાં રાખો કે Jioનો આ પ્લાન માત્ર ડેટા અને OTT લાભો સાથે આવે છે. આમાં તમને કોલિંગ અને એસએમએસની સુવિધા નહીં મળે.