
Airtelમાં તમને 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 199 રૂપિયાનો પ્લાન પણ મળશે. પરંતુ આ પ્લાનમાં કંપની અનલિમિટેડ 5G ડેટાનો લાભ નહીં આપે. આ પ્લાન સાથે દરરોજ 1.5 જીબી ડેટા, અમર્યાદિત વોઈસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ ઉપરાંત Jio એપ્સની ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે.

Airtel પાસે પણ હાલમાં રૂ. 198નો કોઈ પ્લાન નથી, ન તો તેની પાસે એવો કોઈ પ્લાન છે જે તેના યુઝર્સને રૂ. 200 કરતાં ઓછી કિંમતમાં અમર્યાદિત 5G ડેટાનો લાભ આપે. એરટેલના 199 રૂપિયાના પ્લાનમાં તમને દરરોજ માત્ર 2 જીબી ડેટા, અમર્યાદિત કોલિંગ અને 100 એસએમએસનો લાભ મળશે.
Published On - 4:40 pm, Tue, 20 August 24