Travel tips : જો તમે કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો જાણો કેવી રીતે સરળ રહેશે

|

Oct 02, 2024 | 3:36 PM

જમ્મુ-કાશ્મીરને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે. જો તમે પણ જમ્મુ કાશ્મીર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમે પત્ની સાથે બરફની વાદીઓમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો જાણીએ કઈ રીતે અમદાવાદથી જમ્મુ કાશ્મીર પહોંચી શકો છો.

1 / 5
જમ્મુ કાશ્મીર બરફથી ઢંકાયેલું પહાડો વચ્ચે ઘેરાયેલું સુંદર ઝરણોનો નજારો જોવા મળતો હોય છે.  જમ્મુ કાશ્મીરને ભારતનું સૌથી લોકપ્રિય પર્યટક સ્થળ માનવામાં આવે છે.  જમ્મુ અને કાશ્મીર દેશનું એક એવું સ્થળ છે જ્યાં લગભગ દરેક પ્રવાસી મુલાકાત લેવાનું સપનું જુએ છે, તો જાણો કઈ રીતે તમારું સપનું પૂરું કરી શકો છો.

2 / 5
જો તમે બસ કે પછી ફ્લાઈટ દ્વારા જમ્મુ કાશ્મીર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારા બજેટના અનુમાનથી વધારે થઈ શકે છે. જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરશો. તો તમારો પ્રવાસ ઓછા બજેટમાં પૂર્ણ થશે.

3 / 5
જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગ, પહલગામ, બેતાબ વેલી,ચટપાલ અને યુસ્માર્ગ જેવા શાનદાર સ્થળો પર જઈ શકો છો. જમ્મુ કાશ્મીરમાં તમે ટ્રેકિંગ અને હાઈકિંગની પણ મજા માણી શકો છો.

4 / 5
 અમદાવાદ અને જમ્મુ વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન જમ્મુતાવી ટ્રેન છે. જમ્મુ પહોંચવામાં લગભગ 32 કલાક 15 મિનિટ લાગે છે, તેમજ તમને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ પણ મળી જશે.

5 / 5
 જો તમે શહેરી જીવનની ધમાલથી દૂર શાંતિની થોડી ક્ષણો પસાર કરવા માંગતા હો, તો એકવાર કાશ્મીરની મુલાકાત લેવાનું ચોક્કસપણે આયોજન કરજો. તમે આઈઆરસીટીસીના ટુર પેકેજમાં પણ કાશ્મીરનો પ્રવાસ કરી શકો છો.  (all photo Jammu & Kashmir Tourism)

Next Photo Gallery