
મહત્વની વાત તો એ છે કે, 59 વર્ષ સુધીના લોકો માટે આ ટુર પેકેજમાં ટ્રાવેલ ઈન્શોયરન્સ પણ મળશે.આ ટુર પેકેજમાં સાથે જીએસટી પણ સામેલ છે. જો તમે સિંગલ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો તમારે 1,52,500 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે. જો બે લોકો માટે પેકેજ બુક કરાવો છો તો 1,28,000માં આ પેકેજ બુક થશે.

જો તમારે પણ તમારા પરિવાર સાથે આ ટુર પેકેજને બુક કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમારે આઈઆરસીટીસની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરી શકશો. તમે ફ્લાઈટ દ્વારા 2-2 દેશની મુસાફરી કરવાની તક આ ટુર પેકેજમાં મળશે. (All photo : Tourism Malaysia )