10મી મેથી શરુ થાય છે ચારધામ યાત્રા, રેલવેના આ સસ્તા ટૂર પેકેજનો ઉઠાવો લાભ

|

May 09, 2024 | 2:53 PM

આ ચારધામ યાત્રા ટુર પેકેજ છે, જેમાં શ્રદ્ધાળુઓને સસ્તામાં ચારધામના દર્શન કરી શકો છો.જેમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજ ક્યાર થી શરુ થાય છે અને તેની કિંમત કેટલી છે.

1 / 5
 આઈઆરસીટીસીએ ટુરિસ્ટ માટે દેશ વિદેશનું ટુર પેકેજ લઈને આવતા હોય છે. આ ટુર પેકેજ દેખો અપના દેશ હેઠળ રજુ કરવામાં આવે છે. જેમાં તમે યાત્રાધામના દર્શન કરી શકો છો.

2 / 5
આઈઆરસીટીસીનું 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થાય છે. આ ટુર પેકેજમાં 11 રાત અને 12 દિવસની મુસાફરી કરવાની રહેશે. આ ટુર પેકેજ 12 જૂનથી શરુ થશે. આ ટુર પેકેજમાં તમે હરિદ્વાર, જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી,ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકો છો.

3 / 5
IRCTCનું આ 12 દિવસનું ટુર પેકેજ ભુવનેશ્વરથી શરુ થશે. આ ટુર પેકેજમાં હરિદ્વાર, બરકોટ,જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી, સોનપ્રયાગ, કેદારનાથ અને બદ્રીનાથ ધામનું રહેશે. આ ટુર પેકેજ તમે રેલવેની વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો.

4 / 5
આ ટુર પેકેજની શરુઆત કિંમત 91550 રુપિયા છે. જો તમારે તમારા માત-પિતા બંન્ને માટે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો 5700 રુપિયાનો ચાર્જ લાગશે. આમ અલગ અલગ આ ટુર પકેજ છે.

5 / 5
આ વર્ષે ચારધામ યાત્રાની શરુઆત 10 મેથી શરુ થઈ રહી છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.તમને જણાવી દઈએ કે, જો તમે આ ટુરપેકેજનો લાભ લેવા માંગતા હોય તો આ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

Next Photo Gallery