
નવજોત સિમીએ 2017 માં UPSC CSE પરીક્ષા પાસ કરી હતી અને ભારતીય પોલીસ સેવા માટે પસંદગી પામી હતી. હાલમાં તેઓ બિહાર કેડરમાં પોસ્ટેડ છે. તેમની ચર્ચા સમગ્ર ભારતમાં છે.

નવજોત સિમી મૂળ પંજાબની છે. જે હાલમાં IPS છે. Dentist નો અભ્યાસ કર્યા પછી, તેણીએ UPSC CSE પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને તેની તૈયારી શરૂ કરી.

નવજોત સિમીની મહેનત એક દિવસ રંગ લાવી અને તેણીને દેશની સૌથી પ્રતિષ્ઠિત સેવાઓમાંની એક માટે પસંદ કરવામાં આવી.