IPL 2026: લાંબી લાંબી સિક્સર મારનાર Vibhav Suryavanshi ક્યાંથી લાવે છે તાકાત? જાણો સ્પેશિય Diet વિશે

Vaibhav Suryavanshi Diet plan: વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ તરફથી IPL રમવા મેદાને ઉરવાનો છે. ત્યારે દરેક લોકોને નજર આ યંગેસ્ટ પ્લેયર પર છે કે પહેલી મેચમાં કેવું પ્રદર્શન કરશે. મેદાનમાં ઉતરી ધૂમ મચાવનાર આ ખેલાડી લાંબી લાંબી સિક્સર મારવા માટે તાકાત ક્યાંથી લાવે છે ચાલો જાણીએ.

| Updated on: Mar 30, 2026 | 1:09 PM
1 / 6
15 વર્ષની નાની ઉંમરે ક્રિકેટ જગતમાં ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશી કોણ નથી ઓળખતુ.પોતાની લાંબી લાંબી સિક્સ અને શાનદાન પરફોર્મંસના કારણે આ નાનકડો પ્લેયર ક્રિકેટનો યંગેસ્ટ ધુરંધર બની ગયો છે. હવે આ ખેલાડી રાજસ્થાન રોયલ તરફથી IPL રમવા મેદાને ઉરવાનો છે. ત્યારે દરેક લોકોને નજર આ યંગેસ્ટ પ્લેયર પર છે કે પહેલી મેચમાં કેવું પ્રદર્શન કરશે. મેદાનમાં ઉતરી ધૂમ મચાવનાર આ ખેલાડી લાંબી લાંબી સિક્સર મારવા માટે તાકાત ક્યાંથી લાવે છે ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ-khel view)

2 / 6
વૈભવના પિતા, સંજીવ સૂર્યવંશી અને તેના કોચ, મનીષ ઓઝાના જણાવ્યા અનુસાર, IPL 2025 સીઝન પછી વૈભવનું વજન વધી ગયું હતું. હકીકતમાં, ખ્યાતિ મેળવ્યા પછી, તે પોતાની આહારની આદતો પ્રત્યે થોડો બેદરકાર રહેવા લાગ્યો હતો, જેના પરિણામે તેનું વજન નોંધપાત્ર રીતે વધી ગયું હતુ. જે બાદ તેણે ચિકન અને પિઝ્ઝા છોડી સંતુલિત આહાર અપનાવ્યો. તેના જીમ વર્કઆઉટ્સ, વજન લિફ્ટીંગ અને સ્ટ્રીક ખાવાની આદતોમાંથી મળેલી શક્તિ બાદ તે લાંબી લાંબી સિક્સર મારવા લાગ્યો છે. (ફોટો ક્રેડિટ-inside sports)

3 / 6
વૈભવ મેચ રમતા પેહલા કઈ ખાતો નથી પણ તે દિવસ દરમિયાન શું ખાય છે તે અમે તમને અહીં જણાવીશું. વૈભવ લીન પ્રોટીન, આખા અનાજ, ફળો અને હાઇડ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના હાઈ પ્રોટીન ખોરાકમાં ઈંડા, મસૂર, પનીર (કોટેજ ચીઝ), દૂધ અને પ્રોટીન શેકનો સમાવેશ થાય છે.(ફોટો ક્રેડિટ-inside sports)

4 / 6
આ સિવાય કાર્બોહાઈડ્રેટ માટે, તે બ્રાઉન રાઇસ, ઓટ્સ, શક્કરીયા અને મલ્ટી ગ્રેઈનની રોટલી ખાય છે. વધુમાં, તેની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, તે સફરજન, કેળા, નારંગી, પાલક અને બ્રોકોલી ખાય છે. વૈભવ માટે, પિઝા, બર્ગર, તળેલા ખોરાક, વધુ પડતી મીઠાઈઓ અને ઊંડા તળેલા નાસ્તા જેવી વસ્તુઓ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. (ફોટો ક્રેડિટ-ai jaseera)

5 / 6
તેના આહારની સાથે, વૈભવનો કસરત પણ એટલી જ સ્ટ્રિક્ટ છે. બાળપણથી જ, તે સતત કાર્ડિયો કસરત, વેટ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત, તે દૈનિક દોડ, સ્પ્રિન્ટ્સ અને HIIT (હાઇ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ) માં વ્યસ્ત રહે છે, જે તેની ગતિ અને સહનશક્તિ વધારવામાં મદદ કરે છે. (ફોટો ક્રેડિટ-BBC)

6 / 6
 વધુમાં, શક્તિશાળી શોટ ચલાવવા માટે, તે વેઇટલિફ્ટિંગ અને પુશ-અપ્સ, સ્ક્વોટ્સ જેવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ કસરતો કરે છે. વધુમાં, ચપળતા કવાયતો તેના ફિલ્ડિંગ અને દોડવાની કુશળતાને સુધારવામાં મદદ કરે છે.(ફોટો ક્રેડિટ-INDIA.COM)

Follow Us