
આકિબ દાર આ હરાજીમાં વેચાતો પહેલો અનકેપ્ડ ખેલાડી છે, અને જોરદાર બોલી પછી, દિલ્હી કેપિટલ્સે તેને ₹8.40 કરોડની મોટી રકમમાં ખરીદ્યો. આ તેનો પહેલો IPL દેખાવ હશે.

ડેવિડ મિલર (2 કરોડ), બેન ડકેટ (2 કરોડ), બેન ડકેટ (2 કરોડ), આકિબ નબી ડાર (8.4 કરોડ), પથુમ નિસંકા – 4 કરોડ, લુન્ગી એન્ગિડી – 2 કરોડ, સાહિલ પરખ – 30 લાખ, પૃથ્વી શૉ – 75 લાખ, કાઇલ જેમિસન – 2 કરોડ