ધોરણ 10માં નાપાસ, લાખો નહી પરંતુ કરોડો રુપિયાનું કૌંભાડ કરનાર કીર્તિ પટેલના પરિવાર વિશે જાણો

વિવાદોનું નામ એટલે કીર્તિ પટેલ સામે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં ગુનો નોંધાયો હતો. ફેશન ડીઝાઈનરથી લઈ કરોડોના કૌંભાડ કરનાર કીર્તિ પટેલના પરિવાર તેમજ તેના વિવાદાસ્પદ નિવેદનો વિશે વિસ્તારથી વાત કરીએ.

| Edited By: | Updated on: Jun 20, 2025 | 7:04 AM
4 / 12
કીર્તિ પટેલ કોઈને પણ ધમકી આપવા મામલે ચર્ચામાં રહેતી હોય છે. પોતાના સોશિયલ મીડિયા પરના વીડિયોને કારણે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર બેફાટ નિવેદનો પણ આપે છે.

5 / 12
ત્યારે હાલમાં કીર્તિ પટેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે.સુરતના બિલ્ડર પાસે 2 કરોડ ની ખંડણી માંગવાના ગુનામાં કાપોદ્રા પોલીસે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.

6 / 12
તમને જણાવી દઈએ કે, કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઈનર હતી. તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ફેમસ થઈ હતી. પરંતુ હવે તેનું નામ વિવાદોમાં વધુ રહે છે.

7 / 12
 સોશિયલ મીડિયા પર અપશબ્દો માટે ઓળખાતી કીર્તિ પટેલ જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય છે. ત્યારે પણ એમ કહેતી જોવા મળે છે કે, ટકાટક વીડિયો લેજો. જ્યારે પોતાના કારનામાની તો કાંઈ શરમ જ નથી.

8 / 12
એક સમયે કીર્તિ પટેલ ફ્લાઈટમાં માસ્ક ન પહેરવાને લઈ ઝઘડો કરી એરહોસ્ટેસને પણ માર માર્યો હતો. તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર છે.

9 / 12
સોશ્યલ મીડિયા થકી અનેકવાર વિવાદોમાં આવી ચૂકેલી કિર્તિને હાલ પોલીસે પકડી પાડી છે.જો કે પોલીસના જાપ્તામાં રહેલી કિર્તિ એકદમ બિન્દાસ અને હસતી જોવા મળી હતી.

10 / 12
.તેના પર લાગેલા આરોપોનું તેને ગુમાન હોય તેમ તેનું વર્તન જોવા મળ્યું હતુ.કીર્તિ અને તેના સાગરીતો સહિત 5 લોકોએ એક બિલ્ડર પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણી માગી હોવાનો આરોપ છે.

11 / 12
આ પહેલી વાર નથી જ્યારે કીર્તિ પટેલ કાયદાના સકંજામાં આવી હોય. ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં તેમની વિરુદ્ધ ઓછામાં ઓછી 10 FIR નોંધાયેલી છે, જેમાં હત્યાનો પ્રયાસ (2020, પુણે પોલીસ), ખંડણી (વસ્ત્રપુર પોલીસ) અને ગુનાહિત ધાકધમકીનો સમાવેશ થાય છે. ગાંધીનગર, પાટણ, જૂનાગઢ અને સુરત ગ્રામીણ પોલીસ હદમાં તેમની વિરુદ્ધ હુમલોથી લઈને દારૂબંધી સુધીના કેસ પણ નોંધાયેલા છે.

12 / 12
જો ખંડણી નહીં આપે તો બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈકે, કીર્તિ પટેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે 4 બહેનો છે,તેમજ તેને એક ભાઈ પણ છે.