6 / 7
સિદ્ધાર્થ નાંગિયાએ જણાવ્યું હતું કે તમારા નિયમિત કામકાજની સાથે તમે કેવા પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ છો તે તમારા આગળનું જીવન નક્કી કરે છે, આપણી આદતો ખરેખર આપણા જીવનની રૂપરેખા બનાવે છે. વક્તા નિશિત સાયગલ, S&S સુપર બ્રાન્ડ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અને ડૉ. હિમાંશુ બુચ, ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર અને ઝેન કોચે ઊર્જા, જુસ્સો અને સતત વાંચન દ્વારા જીવનને સ્થિતિસ્થાપક બનાવવા વિશે વાત કરી.