Medical Capital of India : ભારતનું આ શહેર કહેવાય છે મેડિકલ કેપિટલ, જાણો કારણ

|

Jan 29, 2025 | 4:37 PM

વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ, કાર્ડિયાક કેર, ઓર્થોપેડિક્સ અને પ્રજનન સારવાર માટેની ખ્યાતિ અને ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાવાળી સારવારને કારણે, ભારતનું આ શહેર મેડિકલનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.

1 / 6
મેડિકલ સુવિધા એ હાલની તાતી જરૂરિયાત છે. ત્યારે ભારતમાં એક એવું શહેર પણ છે જેને મેડિકલ કેપિટલ કહેવામાં આવે છે.

2 / 6
દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુની રાજધાની, ચેન્નાઈને દેશની મેડિકલ કેપિટલ કહેવામાં આવે છે. આના ઘણા કારણો પણ આપવામાં આવ્યા છે.

3 / 6
ચેન્નઈને આ નામ એટલા માટે મળ્યું કારણ કે અહીં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકો છે.

4 / 6
ચેન્નાઈ ખાસ કરીને કાર્ડિયાક કેર, ઓર્થોપેડિક અને પ્રજનનક્ષમતા સારવાર માટે જાણીતું છે.

5 / 6
ભારતમાં ઓછા ખર્ચે સારવાર અને સુવિધાઓને કારણે, પડોશી દેશોના લોકો અહીં સારવાર માટે આવી રહ્યા છે. આને મેડિકલ ટુરિઝમ કહેવામાં આવે છે.

6 / 6
ચેન્નાઈમાં મોટી સંખ્યામાં મલ્ટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો છે, જે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.