
(2) ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.