‘બાલિકા વધુ’ ની સાસુ 48 વર્ષની ઉંમરે બીજી વખત દુલ્હન બની, જુઓ પરિવાર

ટીવી અભિનેત્રી સ્મિતા બંસલ અને પતિ અંકુશ મોહલાએ ગોવામાં ફરીથી લગ્ન કરીને લગ્નના 25 વર્ષની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક મિત્રો હાજર રહ્યા હતા. સ્મિતા બંસલનો પરિવાર જુઓ.

| Updated on: Nov 04, 2026 | 7:10 AM
1 / 9
સ્મિતા બંસલનો જન્મ 21 ફેબ્રુઆરી 1977ના રોજ થયો હતો. તે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેમની નોંધપાત્ર ભૂમિકાઓમાં ઝી ટીવીની 'અમાનત', 'આશીર્વાદ', 'સરહદેં' અને સોની સબ (Sony SAB)ની 'અલાદ્દીન  નામ તો સુના હોગા'નો સમાવેશ થાય છે.

2 / 9
તેમણે 2008ની બોલિવૂડ ફિલ્મ 'કર્ઝ' માં પણ અભિનય કર્યો છે. તેમણે 'બાલિકા વધૂ' ધારાવાહિક માટે 'શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી' ટીવી સીરિયલમાં 'આઈટીએ (ITA) એવોર્ડ' અને 'ઇન્ડિયન ટેલી એવોર્ડ' જીત્યા છે.

3 / 9
સ્મિતા બંસલનો પરિવાર જુઓ

સ્મિતા બંસલનો પરિવાર જુઓ

4 / 9
ટીવી અભિનેત્રી સ્મિતા બંસલે પતિ-દિગ્દર્શક અંકુશ મોહલા સાથેના લગ્નના 25 વર્ષની ઉજવણી કરી છે. આ દંપતીએ ગોવામાં ફરીથી લગ્ન કરીને તેમના ખાસ દિવસની ઉજવણી કરી હતી.

5 / 9
 "બાલિકા વધૂ" માં જગ્યાની માતા સુમિત્રા તરીકે ઘરે ઘરે જાણીતી બનેલી સ્મિતા ઘરે ઘરે ફેમસ થઈ હતી."બાલિકા વધુ" માં સુમિત્રા દેવીની ભૂમિકા ભજવનાર સ્મિતા બંસલે એક વખત ખુલાસો કર્યો કે એક સમય એવો હતો જ્યારે તે અભિનય છોડી દેવા માંગતી હતી. જોકે, તે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

6 / 9
 સ્મિતા અને અંકુશના લગ્ન 8 ડિસેમ્બર  2000ના રોજ થયા હતા. આ કપલને બે પુત્રીઓ છે, સ્તશા અને અનઘા. આ દંપતી 2012માં ડાન્સ રિયાલિટી શો "નચ બલિયે 5" માં પણ સાથે દેખાયા હતા.

7 / 9
"નચ બલિયે 5" માં સ્મિતા અને અંકુશની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. સ્મિતા તેની બીજી પુત્રીના જન્મના ત્રણ મહિના પછી જ શોમાં પરત ફરી રહી હતી. જેના ચાહકો વખાણ કરી રહ્યા હતા.

8 / 9
એક ઈન્ટરવ્યુમાં સ્મિતા બંસલે ખુલાસો કર્યો કે, તેમણે તેની કારકિર્દીની શરૂઆતમાં તેના પહેલા શોમાંથી 10,000 રૂપિયા કમાયા હતા.

9 / 9
સ્મિતાનો પણ વિવાદોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તેની ભાભીએ તેના પર દાગીના ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના 2009 ની છે. હવે, સ્મિતાની પોતાની એક્ટિંગ એકેડમી પણ છે.

Published On - 7:07 am, Wed, 4 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.