Hydrogen Train India : ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન, જાણો શું છે આ ટ્રેનની વિશેષતા અને કેટલા હશે ડબ્બા.. ?

ભારતીય રેલવેએ દેશની પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને વિકસિત હાઇડ્રોજન ટ્રેન તૈયાર કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે આ પર્યાવરણમિત્ર ટ્રેન ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે.

| Updated on: Dec 11, 2025 | 6:49 PM
4 / 5
ટ્રેનમાં કુલ 8 પેસેન્જર કોચ છે. આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી પર આધારિત છે અને તેની કામગીરી દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન નથી થાય. હાઇડ્રોજન ટૂંકમાં માત્ર પાણીની વરાળ તરીકે ઉત્સર્જન કરે છે. આ ટ્રેન ભારતીય રેલવે માટે સ્વચ્છ અને વૈકલ્પિક ઇંધણ આધારિત ટેકનોલોજીમાં મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ગણાય છે.

5 / 5
આ હાઇડ્રોજન ટ્રેન પાયલોટ પ્રોજેક્ટ છે અને તેનું મુખ્ય લક્ષ્ય હાઇડ્રોજન ટ્રેક્શન ટેકનોલોજીનો પ્રોટોટાઇપ વિકસાવવાનો છે. રેલવે મંત્રીએ સ્પષ્ટતા કરી કે, આ તબક્કે આ ટ્રેનની કાર્યક્ષમતા અને કામગીરીની તુલના પરંપરાગત ટ્રેક્શન સિસ્ટમ સાથે કરવી યોગ્ય નહીં હોય.