ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો છે ઋષિકેશ પટેલ, જુઓ પરિવારમાં કોણ કોણે છે

રાજ્યના નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લઈ ચૂક્યા છે. નવા મંત્રી મંડળમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકીએ રિપીટ થયા છે.ઋષિકેશ ગણેશભાઈ પટેલના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Nov 10, 2025 | 6:49 AM
4 / 12
ઋષિકેશ ગણેશભાઈ પટેલ ગુજરાતના એક ભારતીય રાજકારણી છે . તેઓ ગુજરાત સરકારમાં વર્તમાન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે . તેઓ ગુજરાત વિધાનસભામાં મહેસાણા જિલ્લાના વિસનગર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

5 / 12
ઋષિકેશ પટેલે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ઋષિકેશ પટેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.તેમણે મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી છે.

6 / 12
ઋષિકેશ પટેલે વિસનગર સ્થિત એપીએમસીના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમણે ગુજરાત વિધાનસભાની 12મી (2007-2012), 13મી (2012-2017) અને 14મી (2017-2022) વિધાનસભા માટે સભ્ય તરીકે સેવા આપી છે અને વિસનગર મતવિસ્તારમાંથી 15મી (2022 થી) વિધાનસભામાં સેવા આપી રહ્યા છે.

7 / 12
તેઓ ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, અને સપ્ટેમ્બર 2021માં જળ સંસાધન અને પુરવઠા મંત્રાલયો.

8 / 12
15મી ગુજરાત વિધાનસભા માટે 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિસનગરથી ફરીથી ચૂંટાયા અને ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

9 / 12
મંત્રીમંડળમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોનો સમાવેશ થાય છે.

10 / 12
 તમને જણાવી દઈએ કે, ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો છે. તેઓ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે. તેનો મતવિસ્તાર વિસનગર,મહેસાણા છે.

11 / 12
હવે આપણે જાણીએ કે, ઋષિકેશ પટેલે અત્યારસુધી કયું કયું પદ સંભાળી ચૂક્યા છે.

12 / 12
તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી, તબીબી શિક્ષણ મંત્રી, કાયદા અને ન્યાય મંત્રી, સંસદીય બાબતોન મંત્રી, જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો કાર્યભાળ 16 સપ્ટેમબર 2021 થી 11 ડિસેમ્બર 2022 સુધીનો રહ્યો હતો.