પિતા રાજકારણમાં થનારો પતિ ક્રિકેટર, 4 બહેનો આવો છે યુવા સાંસદનો પરિવાર

ટીમ ઈન્ડિયાના ઉભરતા સ્ટાર રિંકુ સિંહના લગ્ન જૌનપુરની મછલીશહર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી (SP) સાંસદ પ્રિયા સરોજ સાથે નક્કી થયા છે અને તેમની રિંગ સેરેમની 8 જૂને લખનૌમાં થશે.તો આજે આપણે પ્રિયા સરોજના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Jun 08, 2025 | 2:11 PM
4 / 11
આજે આપણે રિંક સિંહની થનારી પત્ની પ્રિયા સરોજના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ

5 / 11
પ્રિયાએ નવી દિલ્હીમાં એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સ (BA) ડિગ્રી મેળવીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. એમિટી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ લો (LLB) ડિગ્રી પણ કરી છે.

6 / 11
પ્રિયા સરોજ 2024ની ભારતીય સામાન્ય ચૂંટણીઓમાં મચ્છલી શહર લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. પ્રિયા સરોજે  35850 મતોના માર્જિનથી બી.પી.ને હરાવ્યા હતા.

7 / 11
 પ્રિયા સરોજ મછલીશહર લોકસભા સીટ પરથી પૂર્વ સાંસદ અને ધારાસભ્ય તૂફાની સરોજની દીકરી છે. તુફાની સરોજ 1999 થી લઈ 2014 સુધી મછલીશહર અને સૈદપુર લોકસભાના સાંસદ રહ્યા છે. વર્ષ 2014માં તેમના પિતા ચૂંટણી હારી ગયા હતા.

8 / 11
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિંકુ સિંહ અને પ્રિયા સરોજ એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા ગાઢ બની અને પછી આ સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો.

9 / 11
IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા અલીગઢના રિંકુ સિંહ પ્રિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ વાતની પુષ્ટિ પહેલી વાર સાંસદ બનેલા પ્રિયા સરોજના પિતા અને કેરાકટ વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય તૂફાની સરોજે કરી હતી.

10 / 11
પ્રિયા સરોજની કુલ સંપત્તિ 11.25 લાખ રૂપિયા છે જેમાં બેંક ડિપોઝીટ અને સોનું શામેલ છે. જ્યારે રિંકુ સિંહની કુલ સંપત્તિ 8 થી 8 કરોડ રૂપિયાની આસપાસ છે.

11 / 11
તમને જણાવી દઈએ કે, વર્ષ 2023ની આઈપીએલ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ યશ દયાલના 5 બોલ પર 5 સિક્સ ફટકારી રિંકુ સિંહ ક્રિકેટ સ્ટાર બન્યો હતો. અહીથી તેનું નામ મોટા દિગ્ગજ પણ લેતા હતા.

Published On - 2:29 pm, Wed, 4 June 25