પિતા 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા, વિવાદોમાં રહી ચૂક્યા છે ભરતસિંહ સોંલકી- આવો છે પરિવાર

આજે આપણે એક એવા નેતા વિશે વાત કરીશું કે, જેના પિતા 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમજ રાજકારણમાં પણ તેનું ખુબ મોટું નામ હતુ.માધવ સિંહ સોલંકીના દીકરા ભરતસિંહ સોલંકીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Dec 01, 2025 | 7:14 AM
4 / 12
માધવ સિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ ખામ થિયરી માટે જાણીતા હતા જેના દ્વારા તેઓ 1980ના દાયકામાં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા.

5 / 12
ભરતસિંહ માધવસિંહ સોલંકી એક ભારતીય રાજકારણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં મે 2014 સુધી ભારત સરકારમાં પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) હતા.

6 / 12
ભરતસિંહ સોલંકીનો જન્મ 26 નવેમ્બર 1953ના રોજ બોરસદમાં થયો હતો. તેમણે B.E. (Civil)માં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

7 / 12
તેમણે 2004  થી 2006 સુધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં સચિવ તરીકે પણ સેવા આપી છે. 2004 અને 2009માં બે વાર ચૂંટણી જીત્યા બાદ, તેઓ 2014ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભાજપના દિલીપભાઈ પટેલ સામે હારી ગયા હતા.

8 / 12
1992 મહામંત્રી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ),1995- 2004 સભ્ય, ગુજરાત વિધાનસભા (ત્રણ ટર્મ),2003-2004  નાયબ નેતા, ગુજરાત વિધાનસભા,2004 - 2014  સંસદ સભ્ય, 2004 સચિવ, એ.આઈ.સી.સી, 2006 - 2008  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

9 / 12
જૂન 2009 જાન્યુઆરી 2011 કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી, ભારત સરકાર ,જાન્યુઆરી 2011-ઓક્ટોબર 2012 રેલ્વે રાજ્યમંત્રી ભારત સરકાર,ઓક્ટોબર 2012  મે 2014, પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), સરકાર. ભારત સરકાર 2015-માર્ચ 2018 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે

10 / 12
તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ સભ્ય છે અને તેમણે અનેક સમિતિઓમાં સેવા આપી છે, તમને જણાવી દઈએ કે, ભરતસિંહ સોલંકી વિવાદમાં પણ રહી ચૂક્યા છે.તેમનો અને એક યુવતિનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો મચાવ્યો હતો

11 / 12
તમને જણાવી દઈએ કે, ભરતસિંહ સોલંકી વિવાદમાં પણ રહી ચૂક્યા છે.તેમનો અને એક યુવતિનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો બચાવ્યો હતો

12 / 12
પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની 2019ની એફિડેવિટ પ્રમાણે કુલ સંપત્તિ 7.5 કરોડ હતી.