36 વર્ષની ઉંમરે કરોડપતિ છે અમાલ મલિક ,’બિગ બોસ 19′ થી કરી મોટી કમાણી જુઓ ફોટો

Amaal Mallik Birthday: અમાલ મલિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક ફેમસ નામ છે. પોતાના અવાજ થી જાદુ ફેલાવનાર અમાલ મલિક બિગ બોસ 19થી ચર્ચામાં રહ્યો હતો. 16 જૂનના રોજ અમાલ મલિક 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો ચાલો તેની નેટવર્થ વિશે વાત કરીએ.

| Updated on: Jun 16, 2026 | 9:20 AM
1 / 6
Amaal Mallik Net Worth: મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો ફેમસ સિંગર અમાલ મલિકના અવાજના લાખો ચાહકો છે. અમાલ મલિકના અવાજની સાથે તેની સોશિયલ મીડિયા પર ચાહકોની સંખ્યા ખુબ મોટી છે.

2 / 6
અમાલ આજે પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. મોટા પરિવાર સાથે સંબંધ રાખનાર અમલા મલિક કરોડો રુપિયાનો માલિક છે. એ શો માટે મોટો ચાર્જ લે છે.

3 / 6
અમાલ મલિકની કુલ નેટવર્થ અંદાજે 30 થી 38 કરોડ રુપિયા છે. અમલા મલિકની આ કમાણી બોલિવુડ ફિલ્મોમાં મ્યુઝિક ડાયરેક્શન,સિંગિંગ, સ્ટેજ શો અને રિયાલિટી ટીવી શો બિગ બોસ 19 જેવા પ્રોજેક્ટમાંથી આવે છે.

4 / 6
અમાલ મલિક પોતાના લાઈવ કોન્સર્ટસ માટે અંદાજે 25 લાખ રુપિયાનો ચાર્જ લે છે. ફિલ્મોમાં એક ગીત માટે 10 થી 15 લાખ રુપિયાનો ચાર્જ લે છે. બિગ બોસ સીઝન 19માં અમાલ મલિક દર અઠવાડિયે 8.75 લાખ રુપિયા મળે છે.

5 / 6
અમલા મલિકનું નામ બિગ બોસ 19માં સૌથી વધારે ચાર્જ લેનાર સ્પર્ધકમાં રહ્યું હતુ. અમાલ મલિકની પાસે મુંબઈમાં એક શાનદાર ફ્લેટ છે. તેના કાર કલેક્શનમાં   Audi Q7 અને Mercedes-Benz જેવી લક્ઝરી ગાડીઓ સામેલ છે.

6 / 6
 અમાલ મલિક બોલિવુડનો ફેમસ મ્યુઝિક પરિવારમાંથી આવે છે. તેમણે 2014માં સલમાન ખાનની ફિલ્મ જય હોથી પોતાનો પહેલો બ્રેક મળ્યો હતો. ત્યારબાદ અમાલ મલિકે સુરજ ડુબા હૈ, ચલે આના અને મેં રહું યા ના રહું જેવા ગીત ઈન્ડસ્ટ્રીને આપ્યા છે.

Follow Us