3 વખત લગ્ન કર્યા, જામનગરમાં અભ્યાસ કરનાર રેમો આજે ફેમસ કોરિયોગ્રાફર છે, જુઓ પરિવારમાં કોણ કોણ છે

પ્રખ્યાત બોલિવૂડ કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને વર્ષ 2020માં હાર્ટ એટેક આવ્યો હતો.ફેમસ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા 2 એપ્રિલે પોતાનો 51મો જન્મદિવસ ઉજવશે. રેમો ડિસોઝાએ જામનગરમાં અભ્યાસ કર્યો હતો. તો રેમો ડિસોઝાના પરિવાર વિશે જાણો

| Updated on: Apr 15, 2025 | 3:10 PM
4 / 16
 તેમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ અને પ્રખ્યાત કોરિયોગ્રાફર માનવામાં આવે છે અને તેમણે અનેક ભારતીય કોરિયોગ્રાફરો માટે રોલ મોડેલ તરીકે કામ કર્યું છે. વધુમાં, તેઓ સતત સાત સીઝન સુધી ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસમાં જજ રહ્યા છે.

5 / 16
ડિ'સોઝા કેરળના પલક્કડના ઓલાવાક્કોડના રહેવાસી છે, તેમનો જન્મ 2 એપ્રિલ 1974ના રોજ બેંગ્લોરમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનું નામ રમેશ ગોપી નાયર હતું, તેમના પિતાનું નામ ગોપી નાયર હતું,

6 / 16
રેમો ડિસોઝાના પિતા ભારતીય વાયુસેનામાં NC(E) હતા અને તેમની માતા માધવિયમ્મા ગૃહિણી હતા. તેમનો એક મોટો ભાઈ ગણેશ અને ચાર બહેનો છે. તેમણે શાળાના દિવસોમાં તેઓ બેસ્ટ ખેલાડી હતા અને 100 મીટર દોડમાં ઇનામ જીત્યા હતા.

7 / 16
ડિ'સુઝાએ ગુજરાતના જામનગરમાં આવેલી એરફોર્સ સ્કૂલમાંથી પોતાના શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે ત્યાંથી જ બારમું ધોરણ પૂર્ણ કર્યું અને તેમની એચએસસી બોર્ડની પરીક્ષા દરમિયાન તેમને ભણવામાં કોઈ રસ ન હતો. ત્યારબાદ તેઓ તરત જ સ્કૂલ છોડીને મુંબઈ ગયા, પરંતુ તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ ભારતીય વાયુસેનામાં જોડાય.

8 / 16
તેમણે ફિલ્મો, મ્યુઝિક વીડિયો વગેરે જોઈને ડાન્સ શીખ્યા. તેઓ માઈકલ જેક્સનને તેમના ગુરુ માને છે કારણ કે તેઓ ટેલિવિઝન પર તેમના ડાન્સ જોઈને તેમના સ્ટેપ્સની નકલ કરતા હતા અને પછી કંઈક વધારાનું ઉમેરીને પોતાના સ્ટેપ્સ કોરિયોગ્રાફ કરતા હતા.

9 / 16
ડિ'સોઝાના લગ્ન મુંબઈના એંગ્લો-ઇન્ડિયન લિઝેલ વોટકિન્સ સાથે થયા છે. ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી, તેમણે પોતાનું નામ બદલીને રેમો ડિ'સોઝા રાખ્યું.

10 / 16
લિઝેલ એક કોસ્ચ્યુમ ડિઝાઇનર છે જેણે વિવિધ ટેલિવિઝન શોમાં કામ કર્યું છે, કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. આ દંપતીને ધ્રુવ અને ગેબ્રિયલ નામના બે પુત્રો છે.

11 / 16
ડિ'સોઝા અને તેમનો પરિવાર મુંબઈના અંધેરી પશ્ચિમમાં રહે છે.લિઝેલ તેમને સપોર્ટ પણ કરે છે અને વિવિધ પ્રોજેક્ટ્સમાં તેમને મદદ કરે છે.

12 / 16
11 ડિસેમ્બર 2020ના રોજ, ડિ'સોઝાને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હચો. થોડા સમય બાદ  તેઓ સ્વસ્થ થયા અને તેમને રજા આપવામાં આવી હતી.

13 / 16
ડિ'સોઝા બોલિવૂડ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કોરિયોગ્રાફર છે. તેમણે અનેક ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે.

14 / 16
 રેમોએ ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ (DID) સાથે ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું, જેમાં કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ અને ગીતા કપૂર જજ હતા.

15 / 16
 તેમણે 18 સ્પર્ધકોને બેલે, એક્રોબેટિક્સ, મિડ-એર ડાન્સિંગ, કન્ટેમ્પરરી, બોલિવૂડ અને હિપ-હોપ જેવા ડાન્સની  તાલીમ આપી હતી. તેમણે કોમેડી ફિલ્મ F.A.L.T.U. થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી,

16 / 16
રેમો અને લિઝેલની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે, તેમણે એકબીજા સાથે ત્રણ વાર લગ્ન કર્યા હતા. વર્ષ 2019માં, તેમની 20મી લગ્ન વર્ષગાંઠ પર, તેઓએ ખ્રિસ્તી રીતરિવાજ અનુસાર ત્રીજી વાર લગ્ન કર્યા. બંનેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Published On - 7:17 am, Thu, 3 April 25