રામાયણ ફિલ્મમાં રાવણની માતા કૈકેસીનું પાત્ર ભજવનારી, 200 ફિલ્મમાં કામ કરી ચૂકેલી શોભનાનો પરિવાર જુઓ

શોભના ચંદ્રકુમાર પિલ્લાઈનો જન્મ 21 માર્ચ 1970ના રોજ કેરળમાં એક મલયાલી પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા ચંદ્રકુમાર પિલ્લાઈ અને આનંદમ ચંદ્રકુમાર પિલ્લાઈ હતા.રામાયણ ફિલ્મમાં રાવણની માતા કૈકેસીનું પાત્ર ભજવનારી શોભનાનો પરિવાર જુઓ

| Updated on: Nov 16, 2026 | 7:10 AM
1 / 13
નિતેશ તિવારીની ફિલ્મ "રામાયણ" રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો અને સમીક્ષકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. ફિલ્મના ભવ્ય સેટ, શાનદાર સંગીત અને કલાકારોના અભિનયને વ્યાપક પ્રશંસા મળી છે.

2 / 13
રણબીર કપૂર અને યશ જેવા સ્ટાર્સમાં, એક એવી અભિનેત્રી છે. જેની હાજરીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. અમે ફિલ્મમાં રાવણની માતા કૈકેસીનું પાત્ર ભજવતી પીઢ અભિનેત્રી શોભના વિશે વાત કરી રહ્યા છીએ.

3 / 13
 શોભનાનો પરિવાર જુઓ

શોભનાનો પરિવાર જુઓ

4 / 13
ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં, શોભના 200 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અભિનય ઉપરાંત, તે એક ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે. તેમને નેશનલ  ફિલ્મ પુરસ્કારથી લઈને પદ્મ ભૂષણ સુધીના અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે.

5 / 13
શોભનાનો જન્મ 21 માર્ચ, 1970 ના રોજ કેરળના એક પરિવારમાં થયો હતો. તેના માતાપિતા ચંદ્રકુમાર પિલ્લઈ અને આનંદમ ચંદ્રકુમાર પિલ્લઈ છે.

6 / 13
શોભના ફેમસ ત્રાવણકોર પરિવાર સાથે પણ સંકળાયેલી છે, જે તેમના અભિનય અને નૃત્ય માટે પ્રખ્યાત છે. તે પ્રખ્યાત ત્રાવણકોર બહેનો લલિતા, પદ્મિની અને રાગિનીની ભત્રીજી છે. આ ત્રણ બહેનો તેમના અભિનય તેમજ શાસ્ત્રીય નૃત્ય માટે જાણીતી હતી.

7 / 13
અભિનેત્રી પાર્વતી અને અભિનેત્રી વિનીત તેના પિતરાઈ ભાઈ-બહેનો છે. શોભનાની પર્સનલ લાઈફ પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. તે અપરિણીત છે અને તેની પુત્રીને એકલી માતા તરીકે ઉછેરી રહી છે.

8 / 13
2001માં, તેણે એક બાળકી દત્તક લીધી, જેનું નામ તેણે અનંથા નારાયણી રાખ્યું. તે અને તેની પુત્રી સામાન્ય રીતે તેમના પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખે છે.

9 / 13
 શોભનાએ બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1990માં આવેલી ફિલ્મ "મંગલા નાયગી" માં તેના અભિનયની પ્રશંસા થઈ હતી, જેનાથી તેને પહેલો પુરસ્કાર મળ્યો હતો.

10 / 13
ત્યારબાદ તેમણે દિગ્દર્શક બાલચંદ્ર મેનનની 1984 માં આવેલી ફિલ્મ "એપ્રિલ 18" માં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો. ત્યાંથી, તેની ફિલ્મ કારકિર્દી શરૂ થઈ, અને સાઉથ ભારતીય સિનેમામાં એક અલગ ઓળખ સ્થાપિત કરી.

11 / 13
 તેની લાંબી કારકિર્દી દરમિયાન, શોભનાએ ઘણી યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં "કન્મરાયથુ," "મીનમાસ્થિલે સૂર્યન," "ચિલામ્બુ," "ચરિત્રમ," "મમ્બાઝક્કલમ," "મણિચિત્રથઝુ," "થીરા," અને "થુડરુમ" સામેલ છે. વિવિધ પાત્રોને પડદા પર જીવંત કરવાની તેની ક્ષમતાએ તેને સાઉથ ભારતીય સિનેમાની અગ્રણી અભિનેત્રીઓમાંની એક તરીકે સ્થાપિત કરી છે.

12 / 13
અભિનય ઉપરાંત શોભનાએ શાસ્ત્રીય નૃત્યની દુનિયામાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

13 / 13
તેમણે ચિત્રા વિશ્વેશ્વરન અને પદ્મ સુબ્રમણ્યમ જેવા પ્રખ્યાત ગુરુઓ પાસેથી ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. 1991માં,તેમણે પોતાની નૃત્ય સંસ્થા, કલાર્પના શરૂ કરી.

Published On - 7:07 am, Mon, 16 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.