બોલિવુડમાં ફ્લોપ છતાં લાખોનો ફ્લેટ, કરોડોની નેટવર્થ, લક્ઝરી લાઈફ જીવે છે રિયા ચક્રવર્તી જાણો નેટવર્થ

બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી 1 જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. રિયાની પર્સનલ લાઈફ થી લઈ પ્રોફેશનલ લાઈફમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. તો આજે આપણે જાણીશું રિયા ચક્રવર્તીની નેટવર્થ કેટલી છે.

| Updated on: Jul 01, 2026 | 12:00 PM
1 / 6
બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી બોલિવુડમાં ફ્લોપ હોવા છતાં કરોડો રૂપિયાની માલિક છે અને લક્ઝરી લાઈફ જીવે છે.મુંબઈમાં લાખોનું ઘર અને અનેક કાર છે.

2 / 6
રિયા ચક્રવર્તીએ પોતાના કરિયર ટીવીથી શરુ કરી હતી. ખુબ ઓછી સંખ્યામાં લોકો તેને ઓળખતા હતા. પરંતુ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી તેનું નામ લાઈમલાઈટમાં આવ્યું હતુ અને તેની લાઈફમાં ઉથલ-પથલ મચી હતી.

3 / 6
રિયા ચક્રવર્તીએ પોતાના કરિયરમાં ખુબ સ્ટ્રગ્લ કરી છે. મોટા બેનરની ફિલ્મમાં તેને રિજેક્શન મળ્યું હતુ. હાલમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ખુબ એક્ટિવ રહે છે. તે સીરિઝ ફેમિલી બિઝનેસથી એક્ટિંગમાં કમબેક કરશે. આ સીરિઝ ટુંક સમયમાં નેટફ્લિકસ પર રિલીઝ થવાની આશા છે.

4 / 6
રિયા ચક્રવર્તીએ ટીવી થી લઈ બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. આજે રિયા ચક્રવર્તીનો જન્મદિવસ છે. તો તેની લાઈફ વિશે કેટલીક રસપ્રદ વાતો અને તેની નેટવ્ર્થ વિશે જાણીએ.

5 / 6
રિયા ચક્રવર્તીના કરિયરની શરુઆત કર્યાના અંદાજે 17 વર્ષ થયા છે. આ દરમિયાન તેની લાઈફમાં ખુબ વિવાદો પણ રહ્યા હતા. તેની અસર પ્રોફેશનલ લાઈફ પર પડી છે.રિપોર્ટ અનુસાર રિયા ચક્રવર્તીની કુલ સંપત્તિ અંદાજે 11 કરોડ થી લઈ 14 કરોડ રુપિયા છે.

6 / 6
રિયા ચક્રવર્તી દર મહિને લગભગ 2.5 લાખ કમાય છે, અને તેમની કુલ સંપત્તિ આશરે 14 કરોડ હોવાનો અંદાજ છે. તેમની કમાણી મોટાભાગે ફિલ્મો કરતાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શોમાંથી આવે છે.

Follow Us