AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નના 5 મહિનામાં પતિ સાથે લીધા છૂટાછેડા, પંજાબી ઈન્ડસ્ટ્રીમાં છે મોટું નામ, આવો છે ઈશા રિખીનો પરિવાર

રેપર બાદશાહના પત્ની ઈશા રિખી સાથે છૂટાછેડા થયા છે. તો ચાલો આજે આપણે જાણીશું કે, આ ઈશા રિખી કોણ છે અને તેના પરિવારમાં કોણ કોણ છે. તેના વિશે જાણીશું.

| Updated on: Sep 08, 2026 | 8:02 AM
Share
રેપર બાદશાહ સાથે છૂટાછેડાની જાહેરાત કર્યા પછી અભિનેત્રી ઈશા રિખી ચર્ચામાં છે. જાણો ઈશા કોણ છે અને શા માટે તેમના લગ્ન માત્ર પાંચ મહિનામાં જ સમાપ્ત થઈ ગયા. ઈશા "બિગ બોસ 20" નો ભાગ બનવા માટે તૈયાર છે.ઈશા રિખીનો પરિવાર જુઓ.

1 / 12
ઈશા રિખીનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેમણે ચંદીગઢમાં શાળાનો અભ્યાસ કર્યો હતો. પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

2 / 12
ઈશા રિખીનો પરિવાર જુઓ

ઈશા રિખીનો પરિવાર જુઓ

3 / 12
ઈશા રિખીએ 12મા ધોરણમાં મોડેલિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ તે પંજાબી ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ઈશા રિખીનું મોટું નામ છે.

4 / 12
ઈશા રિખી એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે. તેણે પંજાબી ફિલ્મ Jatt Boys Putt Jattan De થી સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું. તે હેપ્પી ગો લકીનો ભાગ હતી.

5 / 12
ત્યારબાદ તેણી 2014 અને 2015 માં અનુક્રમે બડે ચાંગે ને મેરે યાર કમીને અને વોટ ધ જટ્ટમાં જોવા મળી.2016માં, તેમણે ફિલ્મ અરદાસમાં ભૂમિકા ભજવી. 2018માં ફિલ્મ નવાબઝાદે સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યૂ કર્યું હતુ.

6 / 12
2026માં રિખીએ રેપર બાદશાહ સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નની જાહેરાત તેની માતા દ્વારા શેર કરાયેલા ફોટા દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં રિખીએ પોતે પણ પુષ્ટિ આપી હતી. લગ્નના 5 મહિનામાં છૂટાછેડા થયા હતા.

7 / 12
ફેમસ સિંગર બાદશાહે લગભગ પાંચ મહિના પહેલા ઈશા રિખી સાથે લગ્ન કર્યા હતા. જુલાઈમાં તેમના છૂટાછેડાના સમાચાર આવ્યા હતા. હવે, બાદશાહે સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી છે.

8 / 12
બાદશાહ મ્યુઝિકની દુનિયામાં મોટું નામ છે. તો તેની પૂર્વ પત્ની ઈશા રિખી અભિનયની દુનિયામાં મોડલ અને અભિનેત્રી છે.

9 / 12
ફિલ્મો ઉપરાંત, ઈશા રિખી અનેક જાહેરાતોમાં પણ જોવા મળી છે. ઈશા અક્ષય કુમાર અને સોનમ કપૂર સાથે જાહેરાતોમાં પણ જોવા મળી છે. તે બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં પણ જોવા મળી છે.

10 / 12
ઈશા રિખીએ હિન્દી અને પંજાબી ફિલ્મોની સાથે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે.

11 / 12
 ઈશા રિખીના માતા-પિતાનું નામ પૂનમ રિખી, પ્રદીપ કુમાર રિખી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી

પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ

ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે

g clip-path="url(#clip0_868_265)">