90ના દશકના ખૂંખાર વિલને 58 વર્ષની ઉંમરમાં બીજી વખત લગ્ન કર્યા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

બોલિવૂડ ફિલ્મોમાં ભયાનક ખલનાયકની ભૂમિકા ભજવનાર અભિનેતા આશિષ વિદ્યાર્થી હવે એક ફુડ બ્લોગર બની ગયા છે. પરંતુ અભિનેતાના ચાહકો આજે પણ મોટી સંખ્યામાં છે. તો આશીષ વિદ્યાર્થીનો પરિવાર જુઓ.

| Updated on: Aug 19, 2026 | 7:10 AM
1 / 15
90ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં આશિષ વિદ્યાર્થી એક ખુંખાર વિલન હતા, જેમણે એક ખુંખાર ખલનાયક તરીકે એક અલગ પ્રતિષ્ઠા મેળવી હતી.આશીષ વિદ્યાર્થીની પર્સનલ લાઈફ વિશે જાણો.

2 / 15
આશિષ વિદ્યાર્થીનો જન્મ 19 જૂન 1965માં થયો છે. તે એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી, તેલુગુ, તમિલ, બંગાળી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી, મરાઠી અને ઉડિયા ફિલ્મોમાં કામ કરે છે.

3 / 15
આશિષ વિદ્યાર્થીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

4 / 15
તેઓ તેમના વિરોધી અને પાત્ર ભૂમિકાઓ માટે જાણીતા છે. 1995માં તેમને દ્રોહકાલ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.તેમને બે ફિલ્મફેર પુરસ્કારો માટે નામાંકન સાથે ફિલ્મફેર પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો પણ મળ્યા છે.

5 / 15
આશિષ વિદ્યાર્થીના મલયાલી પિતા અને પશ્ચિમ બંગાળના વંશજ રાજસ્થાનના બંગાળી માતા છે.તેમની માતા રેબા વિદ્યાર્થી કથક ગુરુ હતી, જ્યારે તેમના પિતા ગોવિંદ વિદ્યાર્થી સંગીત નાટક અકાદમી માટે અદ્રશ્ય પર્ફોર્મિંગ આર્ટ્સ ઓફ ઈન્ડિયાના સૂચિબદ્ધ અને સંગ્રહમાં નિષ્ણાત છે.

6 / 15
તેમણે 1990 સુધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો અને એન. કે. શર્મા દ્વારા સંચાલિત બીજા થિયેટર જૂથ, એક્ટ વન સાથે પોતાને જોડ્યા.

7 / 15
વિદ્યાર્થિએ 2001માં પિલુ વિદ્યાર્થી ઉર્ફે રાજોશી સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર અર્થ છે. દંપતીએ 2022માં પરસ્પર છૂટાછેડા માટે અરજી કરી હતી. તેણે 2023માં રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા હતા.

8 / 15
 2023માં આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા. તે ફેશન ઉદ્યોગમાં કામ કરે છે. તેઓ એક ફેશન શૂટ દરમિયાન મળ્યા હતા. થોડા સમય માટે ડેટિંગ કર્યા પછી, તેઓએ લગ્ન કર્યા. રૂપાલી બરુઆ 50 વર્ષની હતી, અને આશિષ વિદ્યાર્થી 58 વર્ષના હતા જ્યારે તેઓએ લગ્ન કર્યા.

9 / 15
ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા આશિષ વિદ્યાર્થી પણ કેટલાક વર્ષોથી કન્ટેન્ટ ક્રિએટર તરીકે એક્ટિવ છે. તે પોતાની વ્લોગ ચેનલ પર મુસાફરી અને ખોરાક સંબંધિત વિડિયો બનાવે છે.

10 / 15
તેના વ્લોગ ખૂબ જ લોકપ્રિય છે. આ વિડિઓઝમાં તેની પત્ની રૂપાલી બરુઆ પણ દેખાય છે. તે બ્લોગ માટે દરેક સીટીની મુલાકાત પણ લઈ ચૂક્યા છે.

11 / 15
1990માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પાસ થયા પછી તેમણે થિયેટરમાં કામ કરવાનું શરુ કર્યું હતુ.

12 / 15
1991માં હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 1993માં તેની પહેલી ફિલ્મ સરદાર રિલીઝ થઈ હતી. વર્ષ 1994માં તેની ફિલ્મ દ્રોહકાળ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે આશીષને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

13 / 15
 બોબી દેઓલની ફિલ્મ બિચ્છુમાં તે વિલનના રોલમાં ખુબ ફેમસ થયો હતો.

14 / 15
રિઝનલ સિનેમામાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે. તેની છેલ્લી ફિલ્મ કિલ છે. જે વર્ષ 2024માં રિલીઝ થઈ હતી. વર્ષ 2025માં તે રિયાલિટી શો ધ ટ્રેટર્સમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા.

15 / 15
આશીષ વિદ્યાર્થી હાલમાં 15 ઓગસ્ટના દિવસે પોતાની પત્ની સાથે ફોટો પોસ્ટ કર્યો હતો.

Published On - 7:07 am, Wed, 19 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.