India vs Pakistan Army Salary : પાકિસ્તાની સૈનિકોનો પગાર સાંભળીને તમે ચોંકી જશો… ભારતની સરખામણીમાં મોટો તફાવત ! જાણી લો

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. આ દરમિયાન, પાકિસ્તાનની સેના અને સૈનિકો સમાચારમાં છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભારતની સરખામણીમાં પાકિસ્તાની સૈનિકોને કેટલો પગાર મળે છે. 

| Updated on: Apr 30, 2025 | 4:37 PM
4 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં કેપ્ટનનો પગાર 61,300 રૂપિયાથી 1,93,900 રૂપિયા પ્રતિ માસ સુધીનો હોય છે. તેમને ઉચ્ચ જોખમ ભથ્થાં અને સારી પેન્શન યોજનાઓ પણ મળે છે. તે જ સમયે, પાકિસ્તાન આર્મીમાં કેપ્ટન (BPS 17) નો પગાર 50,000-90,000 PKR (લગભગ 15,000-27,000 INR) છે.

5 / 6
મિડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં મેજરને રહેવાની અને અન્ય વિવિધ સુવિધાઓ સહિત ₹69,400 થી ₹2,07,200 સુધીનો પગાર મળતો હોય છે. તે જ સમયે, પાકિસ્તાન આર્મીના મેજરને 60,000-1,00,000 પાકિસ્તાની રૂપિયા (લગભગ 18,000-30,000 INR) નો પગાર મળે છે.

6 / 6
ભારતીય સેનામાં ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) ના પગારની વાત કરીએ તો, તેમને ખાસ સુવિધાઓ સાથે દર મહિને 2,50,000 રૂપિયાનો પગાર મળે છે. બીજી તરફ, પાકિસ્તાન આર્મી જનરલને 2,00,000 રૂપિયા (આશરે 60,000 રૂપિયા) પગારની સાથે વૈભવી ઘરો, કાર અને તબીબી સુવિધાઓ પણ મળે છે. (નોંધ : અહીં આપવામાં આવેલા આંકડા અને માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.) (All Image -Canva)

Published On - 4:26 pm, Wed, 30 April 25