Ind vs Nz Final : ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં હારવા વાળી ટીમને કેટલા રૂપિયા મળશે.. ICC કેટલું ઇનામ આપશે?

Ind vs Nz Final: ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર ટીમને $2.24 મિલિયન (અંદાજે રૂ. 19.5 કરોડ) નું ઇનામ આપવામાં આવશે. જ્યારે ફાઇનલ મેચ હારી ગયેલી અને રનર-અપ રહેલી ટીમને 1.12 મિલિયન રૂપિયા મળ્યા. 

| Updated on: Mar 09, 2025 | 3:08 PM
4 / 5
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ટીમ માટે મોટા રકમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ માટે કુલ $6.9 મિલિયનની ઇનામી રકમ નક્કી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ છેલ્લી વખત 2017 માં રમાઈ હતી, ત્યારે અને હવે આપવામાં આવતી ઈનામી રકમ વચ્ચે 53 ટકાનો તફાવત છે.

5 / 5
આજે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર ટીમને 2.24 મિલિયન ડોલર (લગભગ 19.5 કરોડ રૂપિયા) નું ઇનામ આપવામાં આવશે. ફાઇનલ મેચ હારી જનારી અને રનર-અપ બનનારી ટીમને $1.12 મિલિયન (લગભગ રૂ. 9.78 કરોડ) આપવામાં આવશે. સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગયેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને ICC તરફથી $560,000 એટલે કે આશરે રૂ. 4.89 કરોડનું ઇનામ મળશે. (All Image - BCCI)