IND vs SL : દુનિયાનો સૌથી ‘અનલકી’ બેટ્સમેન, 12 વર્ષથી ચાલી રહેલું સપનું ગાલે ટેસ્ટમાં પણ રહ્યું અધૂરું !

ગાલે ટેસ્ટ મેચમાં શ્રીલંકાનો વિકેટકીપર અને બેટ્સમેન નિરોશન ડિકવેલાએ પોતાની ટીમ માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જોકે, તે છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલી એક રાહને આ વખતે પણ પૂરી કરી શક્યો નહીં.

| Updated on: Aug 18, 2026 | 9:23 AM
1 / 6
ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે, શ્રીલંકાનો વિકેટકીપર અને બેટ્સમેન નિરોશન ડિકવેલાએ પોતાની લડાયક ઇનિંગથી પોતાની ટીમને મુશ્કેલીમાંથી બચાવી. પરંતુ ફરી એકવાર પોતાની પ્રથમ ટેસ્ટ સદીથી દૂર રહ્યો. (Image Source | PTI)

2 / 6
ત્રણ વર્ષથી વધુ સમય પછી બાદ તે ટેસ્ટ ટીમ સામેલ થયો. 33 વર્ષીય ડિકવેલાએ 115 બોલમાં 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. જોકે તે સદીથી માત્ર 20 રન જ દૂર રહ્યો. જેનાથી ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એક અનિચ્છનીય વિશ્વ રેકોર્ડ બન્યો છે. (Image Source | PTI)

3 / 6
2014 માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર નિરોશન ડિકવેલાના નામે ટેસ્ટ ક્રિકેટમાં સદી માર્યા વિના સૌથી વધુ અડધી સદી મારવાનો અનિચ્છનીય વિશ્વ રેકોર્ડ છે. (Image Source | PTI)

4 / 6
ગાલેમાં આ તેની 23મી અડધી સદી હતી. ભારતના ચેતન ચૌહાણ આ યાદીમાં બીજા ક્રમે છે. જે સદી માર્યા વિના 16 અડધી સદી મારી છે. (Image Source | PTI)

5 / 6
ડિકવેલાના નામે ટેસ્ટ ક્રિકેટમાં સદી માર્યા વિના સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પણ બીજા ક્રમે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્ન ટોચ પર છે. ડિકવેલાના નામે હવે શેન વોર્નનો રેકોર્ડ તોડવાથી માત્ર 318 રન દૂર છે. (Image Source | PTI)

6 / 6
જો નિરોશન ડિકવેલા આગામી મેચોમાં સદી માર્યા વિના વધુ 318 રન બનાવી લે છે તો તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સદી વિના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની જશે. (Image Source | PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.