Gujarati NewsPhoto galleryIncome Tax Rules Fact and Knowledge on Money Received From a Joint Bank Account After Parents Death Taxable or Not
માતા-પિતાના મૃત્યુ પછી જોઇન્ટ બેંક એકાઉન્ટમાંથી મળેલી રકમ પર ‘ટેક્સ’ લાગશે કે નહીં? શું તમને આવકવેરા વિભાગના આ નિયમ વિશે ખબર છે?
ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે, શું માતા-પિતાના મૃત્યુ પછી તેમના જોઇન્ટ બેંક એકાઉન્ટમાંથી આપણા નામે ટ્રાન્સફર થયેલી રકમ પર ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે કે નહીં?
'Either or Survivor' કલૉઝ 'જોઇન્ટ' બેંક એકાઉન્ટની એક સુવિધા છે, જેમાં બંને એકાઉન્ટ હોલ્ડરને સ્વતંત્ર રીતે પૈસા ઉપાડવાનો અને ખાતું ચલાવવાનો હક્ક હોય છે.
5 / 5
જો કોઈ એક ધારકનું અવસાન થઈ જાય, તો બીજો (Survivor) એકાઉન્ટ હોલ્ડર કાનૂની રીતે તે ખાતાનો અને તેમાં રહેલી આખી રકમનો માલિક બની જાય છે. આનો અર્થ એ થયો કે, આ કલમ હેઠળ ખાતાના બેલેન્સને ઍક્સેસ કરવા માટે કોઈ વધારાની કાનૂની પ્રક્રિયાની જરૂર નથી, જે પરિવાર અથવા પાર્ટનર માટે સરળ બનાવે છે.