આ 7 કંપનીઓમાં આજે ખુલતા બજારમાં લાગી શકે છે Upper Circuit, સમજો ચાર્ટ દ્વારા

કોઈપણ શેર અથવા ઇન્ડેક્સમાં બે પ્રકારના સર્કિટ હોય છે. પ્રથમ અપર સર્કિટ છે અને બીજું લોઅર સર્કિટ છે. જ્યારે સ્ટોક અથવા ઇન્ડેક્સ સર્કિટ ચોક્કસ મર્યાદા સુધી વધે છે, ત્યારે તેને અપર સર્કિટ કહેવામાં આવે છે. આજે અમે તમને 10 એવી કંપની વિશે જણાવશું કે આવતા અઠવાડિયે સોમવારે એટલે કે 29 એપ્રિલ 2024 થી 03 એપ્રિલ સુધી તેમાં અપર સર્કિટ લાગવાની સંભાવના છે.

| Updated on: Apr 29, 2024 | 7:46 AM
4 / 7
RHFL : હવે વાત કરીએ RHFL કંપનીની તો 24 એપ્રિલ બુધવારે બંને લાઈન સાથે જોવા મળી રહી છે અને બ્લુ લાઈન ઉપર 100.00 પોઈન્ટ પર દેખાઈ છે. તે સતત 26 એપ્રિલે પણ સરખી જ દેખાય રહી છે અને તેમાં 2 દિવસમાં 9.67% શેર ઉપર ગયો છે.

5 / 7
ESSENTIA : ESSENTIA કંપનીમાં Stochastic Indicatorને જોતાં ખબર પડે છે કે ગ્રીન અને રેડ લાઈન 25 એપ્રિલ ગુરુવારે બંને લાઈન ભેગી થતી નજરે પડે છે. જ્યારે-જ્યારે આ લાઈનો ભેગી થાય છે ત્યારે અપર સર્કિટની સંભાવના વધે છે. શેર પ્રાઈઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

6 / 7
ALPSINDUS : ALPSINDUS કંપનીનો શેર છેલ્લા 5 દિવસથી ઉપર જઈ રહ્યો છે અને બ્લુ લાઈન ઉપર 80.00 ક્રોસ કરી ગયો છે. તેથી તેમાં સોમવારે Upper Circuit લાગવાની સંભાવના છે.

ALPSINDUS : ALPSINDUS કંપનીનો શેર છેલ્લા 5 દિવસથી ઉપર જઈ રહ્યો છે અને બ્લુ લાઈન ઉપર 80.00 ક્રોસ કરી ગયો છે. તેથી તેમાં સોમવારે Upper Circuit લાગવાની સંભાવના છે.

7 / 7
KRITIKA : છેલ્લા ઘણા દિવસથી કંપનીનો શેર ઉપર જઈ રહ્યો છે અને  26 એપ્રિલે ગ્રીન અને રેડ લાઈન એટલે કે Fast K લાઈન અને Fast D લાઈન સાથે રહી છે. તેના છેલ્લે 21.90 પ્રાઈઝ પર બંધ રહ્યો હતો. સોમવારે તેમાં અપર સર્કિટ લાગવાની સંભાવના દેખાઈ રહી છે. 
(નોંધ: શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

KRITIKA : છેલ્લા ઘણા દિવસથી કંપનીનો શેર ઉપર જઈ રહ્યો છે અને 26 એપ્રિલે ગ્રીન અને રેડ લાઈન એટલે કે Fast K લાઈન અને Fast D લાઈન સાથે રહી છે. તેના છેલ્લે 21.90 પ્રાઈઝ પર બંધ રહ્યો હતો. સોમવારે તેમાં અપર સર્કિટ લાગવાની સંભાવના દેખાઈ રહી છે. (નોંધ: શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

Published On - 2:54 pm, Sat, 27 April 24