આવનારા 20 વર્ષમાં યુદ્ધ થાય તો આ રીતે તમે ભારતીય સૈન્યની પડખે ઊભા રહી શકો છો

ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છેડાયું તેમાં હાલ તો પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે પણ જે પરિસ્થિતિ સર્જાઈ છે, તે જોતાં કહી શકાય કે આ યુદ્ધ ભવિષ્યમાં એક નવી દિશા લઈ શકે છે. ભારતીય સેનાએ પહલગામના હુમાલનો જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનને આર્થિક સ્થિતિથી લઈને બધી રીતે અપંગ કરી કાઢ્યું હતું. એવામાં હવે સવાલ એ છે કે, શું પાકિસ્તાન કોઈ અવડચંડાઈ કરશે કે શાંત પાણીમાં બેસી જશે?

| Updated on: May 11, 2025 | 4:58 PM
4 / 7
જો આપણે ભારતીય સેના સાથે અડીખમ ઊભું રહેવું હોય તો નેશનલ ડિફેન્સ ફંડમાં યોગદાન આપવું જોઈએ. નેશનલ ડિફેન્સ ફંડ દેશની સેવા કરવાનો અને દેશ માટે કઇંક કરી બતાવવાનો યોગ્ય વિકલ્પ છે. આ ફંડ થકી આપણે દેશના રક્ષાકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે યોગદાન આપી શકીએ છીએ.

5 / 7
જણાવી દઈએ કે, NDF ભારત સરકાર દ્વારા સ્થાપિત કરેલ એક ફંડ છે, જે ભારતીય સૈન્યના કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે મદદરૂપ થાય છે. આ ફંડનો ઉદ્દેશ યુદ્ધમાં શહીદ થયેલા અથવા ઇજાગ્રસ્ત થયેલા સૈનિકોના પરિવારને આર્થિક સહાય આપવાનો છે.

6 / 7
આ સમયે, નેશનલ ડિફેન્સ ફંડ (NDF) અને અન્ય ડિફેન્સ સેક્ટર ફંડમાં રોકાણ કરવાથી તમે ન માત્ર ભારતના સુરક્ષાકર્મીઓ માટે મદદ કરી શકો છો પરંતુ દેશના સુરક્ષિત ભવિષ્ય માટે પણ યોગદાન આપી શકો છો.

7 / 7
જો તમે પણ નેશનલ ડિફેન્સ ફંડમાં રોકાણ કરવા માંગો છો તો તમે Aditya Birla Sun Life Nifty India Defence Index Fund, HDFC Defence Fund  અને Motilal Oswal Nifty India Defence Index Fund જેવા ફંડોમાં રોકાણ કરી શકો છો.

Published On - 4:33 pm, Sun, 11 May 25