
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો 2024માં ફક્ત બે ભારતીય ખેલાડીઓ પ્લેયર ઓફ ધ મંથ જીત્યા હતા. બુમરાહ ઉપરાંત યશસ્વી જયસ્વાલે આ સિદ્ધિ મેળવી હતી. તે ફેબ્રુઆરી મહિનામાં પ્લેયર ઓફ ધ મન્થ બન્યો હતો.

જસપ્રીત બુમરાહ એક વર્ષમાં બે વખત પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતનાર વિશ્વનો પ્રથમ બોલર છે. આ એવોર્ડ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી માત્ર બુમરાહે આ સિદ્ધિ મેળવી છે. (All Photo Credit : PTI)