છૂટાછેડાની ખબરો પર આખરે અભિષેક બચ્ચને તોડ્યું મૌન, ઐશ્વર્યા પર કહી દીધી આ મોટી વાત

|

Aug 13, 2024 | 10:51 AM

અભિષેક બચ્ચને હાલમાં જ બોલિવૂડ યુકે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નનો ઉલ્લેખ કર્યો છે. જેણે તેમાં આખરે તેના લગ્ન જીવન પર ખુલીને મોટી વાત કરી છે.

1 / 5
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન છેલ્લા ઘણા મહિનાઓથી તેમના છૂટાછેડાના સમાચારને કારણે હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન અનંત અંબાણીના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા ત્યારે ચાહકોએ આ સમાચાર પર વધુ જોર આપ્યું. આ લગ્નમાં આખા બચ્ચન પરિવારે ઐશ્વર્યા રાય બચ્ચનની અવગણના કરી હતી. અંબાણી પરિવારના આ લગ્નથી લોકો દાવો કરી રહ્યા છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર સાચા છે પણ હવે અભિષેક બચ્ચને હેરાન થઈને આ ખબરો પર આખરે મૌન તોડ્યું છે.

2 / 5
અભિષેક બચ્ચનનો 2 દિવસ પહેલા ડીપફેક વિડિયો વાયરલ થયો હતો તેમાં તે કહેતા સાંભળવા મળ્યો હતો કે તેણે અને ઐશ્વર્યા રાયે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમની પુત્રી આરાધ્યા વિશે પણ વાત કરવામાં આવી રહી હતી. પરંતુ હવે આ વાત પર અભિષેક બચ્ચન ગુસ્સે થઈ ગયો છે. તેણે આ વિશે ખુલીને કહ્યું કે આ બધી અફવાઓ છે અને તેણે Still We are marriad, અભિષેક બચ્ચને કહ્યું કે, હું હજી પરિણીત છું. દુખની વાત તો એ છે કે લોકો તેને તેમની રીતે વાતો બનાવી રહ્યા છે.

3 / 5
જોકે આ મુદ્દે ઐશ્વર્યા રાય બચ્ચને હજુ પણ આ મુદ્દે મૌન તોડ્યું નથી. આવી સ્થિતિમાં અત્યાર સુધી ચાહકો માત્ર અનુમાન લગાવી શકતા હતા. આ દરમિયાન અભિષેક બચ્ચને કંઈક એવું કર્યું છે જેના કારણે અફવા ફેલાવનારના મોઢે તાળા વાગી ગયા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અભિષેક બચ્ચને તેના છૂટાછેડાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.

4 / 5
અભિષેક બચ્ચને હાલમાં જ બોલિવૂડ યુકે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નનો ઉલ્લેખ કર્યો છે. આટલું જ નહીં, અભિષેક બચ્ચન પણ ઈન્ટરવ્યુમાં તેની સગાઈની રીંગ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. રિંગ બતાવતા અભિષેક બચ્ચને કહ્યું કે તે હજુ પરિણીત છે. મને ખબર નથી કે આવી અફવાઓ કોણ ફેલાવે છે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમારે આવી વાતોમાં વિશ્વાસ ન કરવો જોઈએ.

5 / 5
મીડિયા પર ટોણો મારતા અભિષેક બચ્ચને કહ્યું કે, મીડિયાને કેટલાક સમાચાર જોઈએ છે. જેના કારણે આવા સમાચારો પ્રકાશિત થાય છે. આ પણ સારું છે. અમે સ્ટાર છીએ. આપણે આ બધું જોવાનું છે. નોંધનીય છે કે અભિષેક બચ્ચનના આ નિવેદને બધાને વીચારતા કરી દીધા છે.

Published On - 9:50 am, Tue, 13 August 24

Next Photo Gallery