Budget 2025: લાઈવ બજેટ કેવી રીતે અને ક્યાં જોવું? આ વખતે સરકાર પાસે સસ્તા મકાન, ટેક્સ કાપ, અને રોજગારીની અપેક્ષા

Budget 2025: દરેક વર્ગના લોકોને આ બજેટ પાસેથી સસ્તા મકાન, ટેક્સમાં કાપ અને રોજગાર સહિતની ઘણી અપેક્ષાઓ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વિચારી રહ્યા હોવ કે બજેટ કેવી રીતે, ક્યારે અને ક્યાં જોવાનું છે, તો તમને અહીં એક ક્લિકમાં તમામ માહિતી મળી જશે.

| Updated on: Jan 31, 2025 | 11:39 AM
4 / 6
બજેટ 2025નું સંસદની સત્તાવાર ચેનલ  Sansad TV અને નેશનલ ટીવી ચેનલ દૂરદર્શન પર લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકશો. આ સિવાય તમે નાણા મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જઈને બજેટ લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકો છો. આ સિવાય નાણા મંત્રાલયની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ બજેટનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, તેથી અહીં પણ તમે એક ક્લિકમાં બજેટ સાથે સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.

5 / 6
આ સિવાય તમે TV9 ગુજરાતી વેબસાઈટ https://tv9gujarati.com/budget પર બજેટ લાઈવ જોઈ શકશો. અહીં તમને બજેટ સંબંધિત તમામ સમાચાર, માહિતી, મંતવ્યો અને ખુલાસા જોવા મળશે.

6 / 6
બજેટ પહેલા આજે એટલે કે 31 જાન્યુઆરીએ સંસદમાં એક અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજ રજૂ કરવામાં આવશે, જેનું નામ છે ઈકોનોમિક સર્વે. આર્થિક સર્વે એ સરકારના પાછલા બજેટનું રિપોર્ટ કાર્ડ છે જે દેશની અર્થવ્યવસ્થાની કામગીરી જણાવે છે.