Tips and Tricks: ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાની સૌથી સરળ ટ્રિક, આજે જાણી લેજો

|

Mar 16, 2025 | 1:58 PM

જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો અને વધતા અને ઘટતા ફોલોઅર્સથી પરેશાન છો, તો આ માહિતી તમારા માટે છે. આ પછી તમારા ફોલોઅર્સ અને વ્યુઝ વધવા લાગશે. તમારે તમારા એકાઉન્ટ પર કન્ટેન્ટ પોસ્ટ કરતા પહેલા આ ત્રણ ભૂલો કરવાનું ટાળવું પડશે.

1 / 5
મોટા ભાગના લોકો Instagram પર કન્ટેન્ટ પોસ્ટ કરતી વખતે કેટલીક ભૂલો વારંવાર કરે છે. જેના કારણે તેમના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધવાને બદલે ઘટવા લાગ્યા છે.  જો તમે ઈન્સ્ટાગ્રામ પર આ ત્રણ ભૂલો ન કરો તો તમારા એકાઉન્ટ પર પણ ફોલોવર્સ વધી શકે છે.

2 / 5
રીલ કે પોસ્ટની ક્વાલિટી : ઘણા લોકો રીલ બનાવે છે પરંતુ તેની ક્વાલિટી પર ધ્યાન આપતા નથી. આજકાલ લોકો હાઈ ક્વાલિટીનો કન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે. રીલમાં સ્પષ્ટ ઓડિયો હોવો જોઈએ. જો તમે વિઝ્યુઅલ અને ઑડિઓ ક્વાલિટીને અવગણો છો, તો લોકો તમારો કન્ટેન્ટ પસંદ નહીં કરે.

3 / 5
રીલ્સ લાંબી ના બનાવવી: ઘણા લોકો મોટી રીલ્સ મૂકે છે. જેના કારણે લોકો ઝડપથી કંટાળી જાય છે અને અડધી રીલ જ સ્ક્રોલ કરે છે. તમારી રીલ્સ ઓછા સમયમાં વધુ સારો મેસેજ પહોંચાડે તેવી હોવી જોઈએ. આ માટે માત્ર 30 સેકન્ડથી 45 સેકન્ડની રીલ્સ અપલોડ કરો.

4 / 5
હેશટેગ્સ, મેંશન અને ફિલ્ટર્સનો ઉપયોગ : હેશટેગનો બિનજરૂરી ઉપયોગ કરવાનું બંધ કરો. હેશટેગનો ઉપયોગ જરૂરિયાત મુજબ અને વીડિયો મુજબ જ કરો. જો વીડિયો પર ફિલ્ટર લાગુ કરી શકાય છે, તો તેનો ઉપયોગ કરો. આ સાથે લોકોને તમારી પોસ્ટ કે વીડિયોમાં મેંશન કરો. જેથી તમારા મિત્રોના પણ ફોલોવર્સ તમારો કન્ટેન્ટ જોઈ શકશે.

5 / 5
રીલ્સ અપલોડ કરતી વખતે સમયનું ધ્યાન રાખો, સવારે 6 વાગે, 9 વાગે તેમજ બપોર 12 વાગ્યાથી 3 વાગે અને સાંજે 6થી 9 વાગ્યાની વચ્ચે કન્ટેન્ટ પોસ્ટ કરો. તમે આ સમયે રીલ્સ શેડ્યૂલ પણ કરી શકો છો. આ ટિપ્સને ફોલો કર્યા પછી તમારા ઈન્સ્ટાગ્રામ પર ચોક્કસથી ફોલોવર્સ વધવા લાગશે

Published On - 10:12 am, Sun, 16 March 25

Next Photo Gallery