Indian Railway : ટ્રેન બનાવવા માટે રેલવે કેટલો ખર્ચ કરે છે? કોચથી એન્જિન સુધીનો ખર્ચ જાણો

શું તમે ક્યારેય વિચાર્યું કે, જે ટ્રેનથી તમે રોજ સફર કરી રહ્યા છો. તે ટ્રેનની કિંમત કેટલી હશે. એટલે કે, એક ટ્રેનની કિંમત શું હશે? તો ચાલો આજે આપણે જાણીએ કે, એક ટ્રેનને બનાવવામાં કુલ કેટલો ખર્ચ થાય છે.

| Updated on: Jul 24, 2025 | 11:27 AM
4 / 6
જ્યારે એસી કોચના નિર્માણમાં 2 કરોડ રુપિયા લાગે છે. એન્જિનની વાત કરીએ તો 1 એન્જિનની કિંમત 18-20 કરોડ રુપિયા થાય છે. હવે એક આખી ટ્રેનની વાત કરીએ તો 24બોગી વાળી ટ્રેનનો કુલ ખર્ચ અંદાજે 60 થી 70 કરોડ રુપિયા થાય છે.

5 / 6
અહીં ચાર અલગ અલગ પ્રકારની ટ્રેનોના ખર્ચના આંકડા (એન્જિન સહિત) છે. આનાથી તમને ખ્યાલ આવશે કે રેલ્વે સામાન્ય ટ્રેન બનાવવા માટે કેટલો ખર્ચ કરે છે. MEMU (20 કોચ)- સામાન્ય પ્રકાર. કિંમત રૂ. 30 કરોડ,કાલકા મેલ (25 કોચ)- ICF પ્રકાર, કિંમત રૂ. 40.3 કરોડ,હાવડા રાજધાની (21 કોચ)- LHB પ્રકાર, કિંમત રૂ. 61.5 કરોડ,અમૃતસર શતાબ્દી (19 કોચ)- LHB પ્રકાર: કિંમત રૂ. 60 કરોડ

6 / 6
હવે આપણે નોર્મલ ટ્રેનની કિંમત જે અંદાજે 60-70 કરોડ રુપિયા સુધી હોય છે. હવે આપણે વાત કરીએ ભારતમાં ચાલનાર વંદે ભારત ટ્રેનની  તો હાલમાં ભારતમાં 13 રુટો પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. આ ટ્રેનની કિંમત અંદાજે 110 થી 120 કરોડ રુપિયા સુધી હોય છે.