
તમને જણાવી દઈએ કે, કંપનીની સ્થાપના 1977માં થઈ હતી. કંપની આઈટી સેવાઓ, પાવર જનરેશન, ગ્રેફાઈટ ઈલેક્ટ્રોડ અને ટેક્સટાઈલનો વેપાર કરે છે.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે આ શેરને 'બાય' ટેગ આપ્યો છે. પેઢીએ 2420 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે વર્તમાન શેરના ભાવ કરતાં 27.30 ટકા વધુ છે. કંપનીનું 52 વિક હાય 2038 કરોડ અને કંપનીનું 52 સપ્તાહનું લો રૂપિયા 919 કરોડ છે. કંપનીનું માર્કેટ કેપ 7.31 કરોડ રૂપિયા છે. હાલમાં તેની શેરની કિંમત શુક્રવારે માર્કેટ બંધ થયું ત્યારે
Published On - 11:44 pm, Mon, 25 March 24