લિવરની ગંદકી બહાર કેવી રીતે કાઢવી? આ 5 ડ્રિંક્સથી મળશે મદદ !

લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને તેની યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. ખાણી-પીણી અને જીવનશૈલીમાં કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવાથી લીવરના સ્વાસ્થ્યને સપોર્ટ મળી શકે છે. જાણો કઈ બાબતોને તમારી દિનચર્યામાં સામેલ કરવાથી લીવર હેલ્થ જાળવવામાં મદદ મળી શકે છે.

| Updated on: Sep 04, 2026 | 11:30 AM
1 / 6
ગ્રીન ટીમાં એવા સંયોજનો હોય છે જે લીવરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ફેટી લીવરની સમસ્યાથી પીડાતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક છે. (Image Source | iStock)

2 / 6
પૂરતું પાણી પીવાથી શરીરમાં હાઇડ્રેશન જળવાય છે અને લિવરના સામાન્ય કાર્યને સપોર્ટ મળે છે. (Image Source | iStock)

3 / 6
દાડમ, પોલીફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. દરરોજ દાડમના રસનું સેવન કરવાથી અથવા દાડમ ખાવાથી લીવર સાફ કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

4 / 6
બીટરૂટનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને લીવરનું કાર્ય સુધરે છે. તેને તમારા રોજિંદા દિનચર્યામાં સામેલ કરવાથી લીવર સ્વસ્થ રહે છે. (Image Source | iStock)

5 / 6
લીંબુમાં વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ હોય છે. જે લીવરને સાફ કરવામાં મદદ કરી શકે છે. તે પેટને પણ સાફ કરે છે અને શરીરમાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.