Health Tips : દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે, સવાર કે સાંજ? જાણો દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ

|

Oct 28, 2024 | 12:29 PM

દૂધમાં રહેલા પોષક તત્વ સ્વાસ્થ માટે લાભદાયક હોય છે.પરંતુ દૂધ પીવાનો યોગ્ય સમયની પણ જાણ હોવી જરુરી છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, દૂધ પીવાનો યોગ્ય સમય ક્યો છે સાંજ કે પછી સવાર

1 / 5
ભારતીય રસોઈમાં દૂધ એક મહત્વપૂર્ણ સાધન છે. બાળક હોય કે પછી વૃદ્ધ સૌ કોઈ એક ગ્લાસ દૂધ પીવાનું પસંદ કરે છે. બાળકોને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેમજ મોટી ઉંમરના લોકોને પણ હાડકાં સ્વસ્થ રહે તે માટે દૂધ પીવાનું કહેવામાં આવે છે.

2 / 5
એક ગ્લાસ દૂધથી પેટ ભરાય જાય છે. કેટલાક લોકો સવારે ઉઠીને દૂધ પીવે છે. તો કેટલાક લોકો રાત્રે દૂધ પીવાનું પસંદ કરે છે. તો આજે આપણે જાણીશું કે, દૂધ પીવાનો યોગ્ય સમય ક્યો છે. આયુવેદમાં ક્યો સમય દૂધ પીવા માટે બેસ્ટ માનવામાં આવે છે.

3 / 5
 આયુવેદમાં દૂધ પીવાનો બેસ્ટ સમય સુતા પહેલાનો છે. બાળકો માટે આયુવેદમાં સવારે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.રાત્રે દૂધ પીવાથી 'ઓજસ' વધે છે. જ્યારે તમે યોગ્ય પાચન માં મદદ કરે છો ત્યારે આયુર્વેદમાં ઓજસને એક અવસ્થા તરીકે દર્શાવવામાં આવ્યું છે.

4 / 5
રાત્રે દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે. દૂધ પોષક તત્વોથી ભરપુર હોય છે અને હાડકાંને મજબુત બનાવવા માટે બેસ્ટ માનવામાં આવે છે. તેમજ પ્રોટીન અને કેલ્શિયમ, વિટામીન બી12, વિટામિન ડી તેમજ ફોસ્ફોરસનો પણ સારો સ્ત્રોત છે. નિયમિત રુપથી દૂધ પીવાથી તમારી માત્ર રોગપ્રતિકારક શક્તિ વધતી નથી પરંતુ અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.

5 / 5
એક દિવસમાં તમે 2-3 કપ દૂધ પી શકો છો. એ વાત હંમેશા યાદ રાખવી કે, વધારે પડતું કોઈ પણ વસ્તુનું સેવન નુકસાનકારક માનવામાં આવે છે. તમે દૂધમાં કેસર, હળદર નાંખીને પણ પી શકો છો. દૂધમાં ક્યારે પણ ફ્રુટ્સ કે પછી દહિં મિક્સ કરવું જોઈએ નહિ,

Next Photo Gallery