Menopause Symptoms: મેનોપોઝ એટલે શું? જાણો તેના લક્ષણો શું છે

મહિલાઓમાં મેનોપોઝ એક સામાન્ય વાત છે પરંતુ આ સાથે જોડાયેલી સમસ્યાઓ સામાન્ય હોતી નથી. જેના માટે જરુરી છે તમારે શરુઆતના લક્ષણોને ઓળખવા, તો ચાલો જાણીએ મેનોપોઝ એટલે શું?

| Updated on: Jan 07, 2025 | 1:09 PM
4 / 7
મેનોપોઝના કારણે મહિલાઓમાં અનેક પ્રકારના શારીરિક અને માનસિક ફેરફાર જોવા મળતા હોય છે. આવું હોર્મોનના બદલાવને કારણે થાય છે. જેના માટે તમારે તમારી ડાયટનો પણ ખુબ ખ્યાલ રાખવો જરુરી છે.

5 / 7
હવે આપણે મેનોપોઝના શરુઆતના લક્ષણોની વાત કરીએ તો, સ્પૉર્ટિંગ કે અન્યમિત પીરિયડ, યૂરિન લીકેજ , વજન વધવો, ઊંઘ ન આવવી, આ બધા મેનોપોઝના લક્ષણો છે.

6 / 7
 હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સિવાય તમે તમારા આહારમાં લીંબુ પાણી અને નારિયેળ પાણી જેવા પીણાંનો સમાવેશ કરી શકો છો.

7 / 7
આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનોને અમલમાં મૂકતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરુરી છે.