શું લાંબો સમય ACમાં બેસી રહેવાથી દુખવા લાગે છે શરીર ? જાણો કારણ અને તેનાથી બચવાના ઉપાય

|

May 16, 2024 | 6:06 PM

જો લાંબો સમય એસીમાં બેસી રહેવામાં આવે તો શરીરના કેટલાક ભાગોના દુખાવો થવા લાગે છે. આ સાથે સાંધાઓમાં પણ દુખાવો થઈ જાય છે. ત્યારે એસીમાં બેસવાથી શરીર કેમ દુખવા લાગે છે શું છે તેનું કારણ અને તેનાથી બચવા શું કરવું જાણો અહીં.

1 / 6
આ દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને મોટાભાગના ઘરોમાં દિવસ દરમિયાન એર કંડિશનર ચાલતા હોય. હાલનું વાતાવરણ એવું છે કે દિવસથી લઈને રાત સુધી AC ચાલુ રાખવા પડે છે. સાથે જ મોટાભાગની ઓફિસોમાં ACનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં જો લાંબો સમય એસીમાં બેસી રહેવામાં આવે તો શરીરના કેટલાક ભાગોના દુખાવો થવા લાગે છે. આ સાથે સાંધાઓમાં પણ દુખાવો થઈ જાય છે. ત્યારે એસીમાં બેસવાથી શરીર કેમ દુખવા લાગે છે શું છે તેનું કારણ અને તેનાથી બચવા શું કરવું જાણો અહીં.

2 / 6
ગરમીમાં ACની ઠંડી હવા સૌને ગમે છે પણ કેટલાક લોકોને ACમાં બેઠા પછી શરીર દુખવા લાગે છે તેમાં પણ અર્થરાઈટિસના દર્દીઓ માટે ACની ઠંડી હવા મુસિબત બની રહી છે.  આ સાથે જો લાંબા સમય સુધી એસીમાં બેસી રહેવામાં આવે તો હાડકાની સમસ્યાઓ પણ વધી શકે છે.

3 / 6
ACCમાં બેસી રહ્યા બાદ શરીર દુખવાનું કારણ એ છે કે ઠંડા વાતાવરણમાં સતત બેસી રહેવાથી લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. આવી સ્થિતિમાં સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. એકવાર હાડકાં નબળા પડી જાય તો શરીરના અન્ય અંગો પણ જોખમમાં મુકાય છે. ત્યારે આ દરમિયાન શું કરવું જાણો અહી.

4 / 6
જો શરીરમાં કે સાંધામાં દુખાવો હોય તો પ્રોસેસ્ડ ફૂડ , ગ્લુટન ફુડ, આલ્કોહોલ અને વધારે પડતી ખાંડ અને મીઠાનું સેવન ટાળો. આ દરમિયાન હેલ્ધી ફુડ લો તેમાં પણ લીલા શાકભાજી અને સિઝનલ ફ્રુટ બેસ્ટ છે.

5 / 6
જો તમારે ACમાં બેસવું પડે તેમ છે તો આ દરમિયાન તમે એસી ચાલુ હોય તે જગ્યાએ બેસો છો તો ગરમ કપડાં પહેરો, વધુ પાણી પીવો આ સાથે દિવસ દરમિયાન બોડીને સ્ટ્રેચ કરો. તેમજ સવારે કે સાંજે થોડુ વર્કઆઉટ કરો જેથી બોડીમાં દુખાવો નહી થાય.વિટામિન ડી પણ મહત્વપૂર્ણ છે

6 / 6
આર્થરાઈટીસના કારણે ACમાં બેસવાથી સાંધા દુખી રહ્યા છે તો નીલગિરીનું તેલ કે તલનું તેલ કે નાળિયેર કે પછી પિપરમિન્ટના તેલથી જેતે ભાગ પર દિવસમાં બે વાર મસાજ કરો.

Published On - 6:05 pm, Thu, 16 May 24

Next Photo Gallery