Health Tips : ડેસ્ક જોબ કરતા લોકોએ તંદુરસ્ત રહેવા માટે દરરોજ કરવી જોઈએ આ 5 સ્ટ્રેચિંગ, જાણો

ડેસ્ક જોબ કરતી વખતે, દર કલાકે થોડી મિનિટો માટે ઉઠવું અને સ્ટ્રેચ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ સ્ટ્રેચિંગ કસરતો ખૂબ જ સરળ છે અને ઓફિસમાં પણ કોઈપણ સમસ્યા વિના કરી શકાય છે. આ રોજ કરવાથી, શરીર માત્ર સક્રિય જ નહીં રહે, પરંતુ તમે તાજગી અને સ્વસ્થ પણ અનુભવશો.

| Updated on: Jul 12, 2025 | 10:21 AM
4 / 6
Seated Spinal Twist : લાંબા સમય સુધી બેસી રહેવાથી કરોડરજ્જુ જકડાઈ  જાય છે. આ કસરત કરવા માટે ખુરશી પર બેસો અને જમણી તરફ વળો, ડાબા હાથથી જમણી ખુરશીનું હેન્ડલ પકડો. થોડીવાર રાહ જુઓ, પછી ડાબી બાજુએ પુનરાવર્તન કરો.

5 / 6
Hand & Wrist Stretch : કોમ્પ્યુટર અને માઉસનો સતત ઉપયોગ હાથ અને કાંડા પર ભાર મૂકે છે.જેથી હાથ અને કાંડાની સ્ટ્રેચિંગ જરુરી છે. તેના માટે એક હાથ આગળ લંબાવો અને બીજા હાથથી આંગળીઓને ધીમેથી પાછળની તરફ ખેંચો. આ બંન્ને તરફ કરો.

6 / 6
આ સ્ટ્રેચિંગ શા માટે જરૂરી છે? : શરીરની જડતા દૂર કરવા માટે જરુરી  છે. તેમજ રક્ત પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત વારંવાર થાક લાગતો હોય તો તેમાં પણ મદદ થાય છે. પીઠ અને ગરદનના દુખાવામાં રાહત આપે છે. આ ઉપરાંત ફોકસ વધારવામાં મદદ કરે છે.

Published On - 10:20 am, Sat, 12 July 25